જે ઘર માં થાય છે આ પથ્થર ની પૂજા ત્યાં નથી પ્રવેશ કરતા કોઈ પણ દોષ


  • શાલિગ્રામ કાળા રંગના લિસા અને અંડાકાર હોય છે. જો શાલીગ્રામ ઘરમાં રાખવું હોઈ તો તેમની પ્રાણ પ્રતિષ્ઠા ની આવશ્યકતા નથી હોતી. આ પથ્થરને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.
  • શાલીગ્રામ અલગ-અલગ રૂપોમાં મળે છે. થોડાક અંડાકાર હોય છે તો થોડાક માં છેદ હોય છે. આ પથ્થરો ની અંદર શંખ, ચક્ર, ગદા અથવા તો પદ્મ ના ના નિશાન હોય છે.
  • શાલીગ્રામ ની પૂજા તુલસી વગર પૂર્ણ માનવામાં આવતી નથી
  • તુલસી અને શાલીગ્રામ વિવાહ કરાવવાથી એ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે કન્યાદાન કરવાથી મળે છે.
  • પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવવું જોઈએ. ચંદન લગાવી તુલસી દળ ચઢાવવું જોઈએ.
  • માન્યતા છે કે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે તીર્થ સમાન માનવામાં આવે છે.
  • જે ઘરમાં રોજ એ શાલિગ્રામ નું પૂજન થાય છે કે આ વાસ્તુદોષ અને બીજી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.
  • શાલિગ્રામને તુલસી ની પાસે પણ રાખવામાં આવી શકે છે. રોજ સવારે તુલસીના પાન સાથે શાલિગ્રામને પણ જળ ચઢાવવું જોઈએ. સૂર્યાસ્ત સમયે તેમની પાસે દીપક પ્રગટાવવો જોઈએ.