VIral થઇ રહી છે સની લિઓની ના ઘર ની અંદર ની તસવીરો, ખૂબ જ સુંદર છે તેમનું ઘર, જુઓ તસવીરો


  • એક્ટ્રેસ સન્ની લિયોન અમેરિકાના લોસ એન્જલસમાં લક્ઝરી બંગલામાં રહે છે. આ બંગલાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  જુઓ ઘર ની અંદર ની તસવીરો 

  • ભારત નહીં પણ લોસ એન્જલસમાં સ્વપ્ન ઘર ખરીદ્યું

  • સનીએ 2017 માં તેના જન્મદિવસ પર બંગલો ખરીદ્યો હતો

  • બંગલો એક એકરમાં ફેલાયેલો છે

  • ઇટાલી, ફ્રાન્સ, જર્મની સહિતના ઘણા દેશોના સામાન સાથે રૂમ સજ્જ છે

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો