પુનર્જન્મ : 6 વર્ષ ના બાળક ને યાદ છે પાછળ ના જન્મ ની બધી વાત, 11 વર્ષ પહેલા થયું હતું મૃત્યુ  • આ દુનિયા ખુબ જ મોટી છે અને અલગ અલગ વિવિધતા થી ભરેલી છે.  આ દુનિયા માં ક્યારે શું થાય છે એ ક્યારેય કોઈને ખબર નથી હોતી અને જો ખબર પડે છે તો એ ખાલી સમાચારો ના માધ્યમ થી જ. સમાચારો માં પણ ક્યારેક ક્યારેક એવી વાતો સામે આવે છે જેને જાણી ને ઘણી વાર હેરાન પણ થઇ જઈએ છીએ. 
  • આજે આપણે પણ એક એવી જ અટપટી ઘટના વિષે જાણીશું જેને જાણી ને તમને પણ જરૂર થી આશ્વર્ય થશે. 

  • જણાવી દઈએ કે જયારે અડધી રાત્રે એક 6 વર્ષ નો છોકરો જયારે દરવાજો ખટખટાવે અને તે દરવાજો એક મહિલા ખોલે છે અને જયારે તે બાળક તે મહિલા ને કહે છે કે દરવાજો ખોલ હું તારો પતિ છું તો આ વાત સાંભળી ને પણ મહિલા આશ્વર્ય માં પડી જાય છે અને વિચારવા લાગે છે કે આ બાળક શું કહી રહ્યો છે. જીહા તમને જણાવી દઈએ કે તે બાળક જેની ઉમર 6 વર્ષ છે તે મહિલા નો પતિ હોવાનો દાવો કરી રહ્યો છે અને કહે પણ છે કે તે તેનો પતિ જ છે. 
  • તો ચાલો જાણીએ આખી ઘટના 

  • એક 6 વર્ષ નો છોકરો જે 2006 પહેલા ની બધી વાતો યાદ કરે છે અને પોતાના પૂર્વ જન્મ ની ઘણી એવી વાતો છે જે બતાવે છે અને જેને સાંભળી ને ત્યાંના લોકો પણ ઘણા આશ્વર્ય માં છે. તે 6 વર્ષ નો બાળક પોતાના પૂર્વ જન્મ માં ત્યાંનો એક વ્યક્તિ હોવાનો દાવો કરી રહ્યો છે. તે વાત થી આજુબાજુ ના બધા ક્ષેત્રો માં ચર્ચાનો માહોલ છે. 
  • જોકે આ આખી ઘટના જીંદ ના નાના એવા ગામ જલાલપુર ની છે જ્યાં એક 6 વર્ષ ના બાળકે પોતાના પૂર્વ જન્મ ની બધી વાત કહી ને ઘર ના લોકો ને પણ આશ્વર્ય માં મૂકી દીધા છે. તમને જણાવી દઈએ કે આ બાળક 6 વર્ષ પહેલા વિનોદ અને મસિન્દ ના ઘરે જન્મ્યો હતો. તે પોતાના આ બાળક ના જન્મ થી ખુબ જ ખુશ હતા અને તેનું નામ રાખ્યું હતું લવીશ. તે જયારે અઢી વર્ષ ની ઉમર નો હતો ત્યાર થી જ રામરાઈ જવાની જીદ કરી રહ્યો હતો. તેમના માતા પિતા ને થોડો શાક તે વખતે  જ થયો હતો કે તેને પૂર્વ જન્મ વિષે ની વાત યાદ આવે  છે માટે તે રામરાઈ જવાની જીદ કરી રહો છે. 
  • લવીશ ના માતા પિતા જયારે તેને રામરાઈ લઇ ને ગયા ત્યારે લવીશે પોતાના પરિવાર વાળા ને જ નહિ પરંતુ પાડોશી ને પણ ઓળખી બતાવ્યા અને તે જગ્યા ઉપર પણ લઇ ગયો જ્યાં તેનું મૃત્યુ કરન્ટ લાગવાથી થયું હતું. આ બધી વાત જાણી ને તેના પૂર્વજન્મ ની પત્ની જે હાલ 32 વર્ષ ની છે તે પણ રડાવા લાગી હતી. 
  • તમને જાણવી દઈએ કે જ્યોતિ સ્વરૂપ નો આખો પરિવાર રામરાઈ માં રહે છે અને તેના એક દીકરાનું નામ સંદીપ છે. જેનું મૃત્યુ 26 જુલાઈ 2004 માં કરંટ લાગવાના કારણે થયું હતું. તે સમયે તેની ઉમર 14 વર્ષ હતી અને તે 11 માં ધોરણ માં અભ્યાસ કરતો હતો. તે સમય ની ફોટો જયારે લવીશ ને બતાવવા માં આવી તો તેને કહ્યું કે આ મારા પૂર્વ જન્મ પહેલા ની ફોટો છે. સાચેજ પૂર્વ જન્મ ની વાતો ઉપર જોકે કોઈને વિશ્વાશ નથી આવતો પરંતુ ક્યારેક કયારેક એવી ઘટના સામે આવે છે કે આવી વાતો ઉપર વિશ્વાશ કરવાનું પણ મન થી જાય છે.