ડોક્ટર એક છાણથી લીપી SUV ગાડી અને ત્યારબાદ તેમાં કરી દીકરી ની વિદાય, કારણ જાણીને તમે પણ કરવા લાગશો વખાણ


  • તમે લગ્નમાં નવી દુલ્હનને ફૂલોથી સર્જાયેલી કારમાં મોકલતા જરૂરથી જોયા હશે પરંતુ શું તમે ક્યારેય છાણથી લીંપેલી ગાડીમાં દુલ્હનને જતાં જોઈ છે? જરૂરથી તમારો જવાબ છે નહીં અને તમે કહેશો કે મોંઘી કાર એસયુવી ગાડી ઉપર છાણ નો લેપ લગાવીને શા માટે દિકરીનીવિદાય કરવી? 

  • અમે તમને કહી દઈએ કે આ સત્ય છે અને આવું થયું છે મહારાષ્ટ્રના મરાઠવાડા માં એક ડૉક્ટરે છાણથી લીંપેલી સજેલી ગાડી માં બેસાડી ને પોતાની લાડલી દીકરી ની વિદાય કરી.

  • વાત કંઈક એવી છે કે ડોક્ટર નવનાથ દુધાલ એક ડોક્ટર છે અને વૈજ્ઞાનિક છે. તેમણે મુંબઈના ટાટા રિસર્ચ હોસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યુ. વર્ષ 2019માં મેં મહિનામાં જ્યારે આખા દેશમાં ભીષણ ગરમી પડી રહી હતી તો તેમણે ખુદ ને ઠંડક મહેસુસ કરાવવા માટે પોતાની એક્સ યુ વી ગાડી મા એસી વારંવાર ફાસ કરવું પડતું હતું છતાં પણ ગરમી લાગતી હતી.
  • હોસ્પિટલથી રિટાયર થયા બાદ જ્યારે ડોક્ટર નવનાથ દુધાલ સમાજસેવી રાજીવ દીક્ષિત થી પ્રેરિત થઈને ઉસ્માનાબાદ મા ગુરુકુળ શાળા શરૂ કરી અને તે તેના ગોબર ઉપર રિસર્ચ કરવા લાગ્ય. તે દરમ્યાન તેમને ખબર પડી કે ગાય ના છાણ થી બહાર નું તાપમાન ઓછું કરી શકાય છે એ જ કારણથી તેમણે પોતાની એસયુવી ગાડી ઉપર છાણનો લેપ લગાવ્યા.

  • તેમણે પોતાના આ નિર્ણયને લઇને કહ્યું કે તેમની ગાડીમાં લેપ લગાવવા માં 30 કિલો છાણ વાપરવામાં આવ્યા છે. ડોક્ટર નવનાથ નો દાવો છે કે છાણાં લગાવ્યા પછી ગરમીના દિવસોમાં ગાડી નું તાપમાન ઓછું કરવા માટે તેમને એસી વધુ કરવી પડી નહીં તેની સાથે તેમણે દાવો કર્યો કે લેપથી ગરમી ના દિવસો માં ગાડી જલ્દી ઠંડી થઈ જાય છે અને ઠંડીના દિવસોમાં ઠંડી પણ ઓછી લાગે છે.

  • એટલું જ નહીં ડોક્ટર નવનાથ એ કહ્યું કે ગાડી ઉપર છાલનો લેપ લગાવ્યા પછી છ મહિના સુધી તેને ધોવી નથી પડતી જેનાથી પ્રતિ દિવસના હિસાબથી 20 લીટર પાણીનો બચાવ પણ થાય છે તેનાથી મહિનાના 600 લીટર પાણી બચાવી શકાય છે.

  • ગાડી ઉપર ગોબરનો લેપ ના સિવાય ડોક્ટર નવનાથ એ પોતાના મોબાઈલ કવર ઉપર પણ ગોબરનો લેપ લગાવેલો છે એટલું જ નહીં તેમણે પોતાની ગાડીમાં છાણના થી બનેલા ગણપતિ જી પણ રાખ્યા છે. ડોક્ટર નવનાથ નો દાવો છે કે ગોબરના લેપથી મોબાઈલનું રેડિયેશનથી પણ બચી શકાય છે અને ગાડી ની સકારાત્મક ઊર્જા પણ બની રહે છે.