અમિતાભ ના ખોળા માં બેસેલી આ બાળકી છે અત્યારે બૉલીવુડ ની સુપર સ્ટાર? શું તમે ઓળખો છો કોણ છે આ સુપરસ્ટાર


  • અમિતાભ બચ્ચન ફિલ્મો સિવાય પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ ઘણાં એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે હંમેશા જૂની તસ્વીરો શેર કરતા રહે છે. સાથે જ ફેન્સ ના સવાલોનો જવાબ પણ આપતા રહે છે. હાલમાં જ એક ફેન્સ એ અમિતાભ બચ્ચન ને ટેગ કરતા તેમને એક જુનો ફોટો શેર કર્યો.



  • આ તસવીરમાં અમિતાભ બચ્ચન ની આજુબાજુ ખૂબ જ જાજા બાળકો જોવા મળી રહ્યા છે. ત્યાં જ તેમના ખોળામાં એક નાની એવી બાળકી પણ છે ફેન્સ એ બીગ બી ને ટેગ કરતા પૂછ્યું કે તેમના ખોળામાં આ બાળકી કોણ છે? ત્યારબાદ બિગ બી એ ફેન્સ ના સવાલનો જવાબ આપ્યો. અમિતાભ બચ્ચન એ કહ્યુ કે તે બેબો એટલે કે કરિના કપૂર છે.


  • આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં શ્વેતા બચ્ચન અને કરિશ્મા કપૂર પણ દેખાઈ રહી છે. કહી દઈએ કે અમિતાભ બચ્ચન એ થોડા સમય પહેલા ફિલ્મ પુકાર ના સેટ ની એક જૂની તસવીર સાજા કરી હતી. આ ફોટોમાં પણ કરીના કપૂર ની સાથે નજર આવી હતી. પુકાર ની શૂટિંગ ના દરમિયાન કરીના પોતાના પિતા રણધીર કપૂર ના સાથે ફિલ્મના સેટ ઉપર હતી.


  • ફોટો શેર કરીને બિગ-બીએ કહ્યું હતું કરીના કપૂર પોતાના પિતા ની સાથે સેટ ઉપર આવતી હતી. આ સેટ ગોવામાં લાગ્યો હતો તેમના પગમાં ચોટ લાગી ગઈ હતી. ત્યારબાદ મેં તેમને દવા લગાવી હતી કહી દઈએ કે કરિનાએ ફિલ્મ રિફ્યુજી માં અભિષેક બચ્ચન ની સાથે કામ કર્યું હતું.
  • તે ફિલ્મ બન્નેની પહેલી ફિલ્મ હતી ત્યાં જ કરીના કપૂર અમિતાભ બચ્ચન ની સાથે પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે. તેમાં કભી ખુશી કભી ગમ, દેવ અને સત્યાગ્રહ જેવી ફિલ્મો શામેલ છે.