આ છે દુનિયાનું સૌથી અદભૂત અને રહસ્યમય શિવલિંગ તેમની આ વાત જાણીને તમે પણ ચોંકી જશો

  • ભોળાનાથ ના બાર જ્યોતિર્લિંગ દેશમાં અલગ-અલગ ભાગોમાં સ્થિત છે. આ શિવલિંગને દ્વાદશ જ્યોતિર્લિંગ ના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ ચમત્કારી જ્યોતિર્લીંગના દર્શન કરવા માત્રથી માણસને તેમના બધાં જ પાપોમાંથી છુટકારો મળી જાય છે. પરંતુ અમે તમને આજે એવા ચમત્કારિક શિવલિંગ વિશે કહેવા જઈએ છીએ જેમને દુનિયાભરમાં સૌથી મોટું શિવલિંગ માનવામાં આવે છે.
  • પ્રાકૃતિક નિર્મિત શિવલિંગ
  • કહેવામાં આવે છે કે આ શિવલિંગને કોઈએ બનાવેલું નથી. આ પ્રકૃતિ નિર્મિત તેમજ ભોળાનાથ નો ચમત્કાર છે. તેમની ઊંચાઈ હર વર્ષે માંપવામાં આવે છે. ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે આ શિવલિંગનો આકાર પહેલા ખૂબ મોટો નહોતો પરંતુ થોડાક વર્ષો પછી તેમની લંબાઇ અને ગોળાકારમાં પરિવર્તન થવા લાગ્યું.
  • કહી દઈએ કે છત્તીસગઢમાં એક એવું શિવલિંગ છે જેમને માન્યતા જ્યોતિર્લિંગ જેવી જ છે. છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાં સ્થિત ભૂતેશ્વર મહાદેવ એક અર્ધનારીશ્વર પ્રાકૃતિક શિવલિંગ છે જે ગરિયાબંધ માં જંગલોમાં વસેલું છે.
  • ભૂતેશ્વર નામ મશહૂર
  • શ્રાવણ મહિના ના પવિત્ર માસમાં અહીં દૂર દૂરથી લોકો ભોળાનાથ ના ભક્તો તેમની પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. અહીંના લોકોનું માનવામાં આવે તો પહેલા ભૂતેશ્વર મહાદેવ એક નાના એવા હિલના રૂપમાં હતા. પરંતુ થોડાક વર્ષો પછી તેમનો આકાર વધતો ગયો અને તેમના આકાર બદલાવતો ગયો એટલા માટે જ આ મંદિરને ભૂતેશ્વર મહાદેવના મંદિરથી ઓળખવામાં આવે છે.