આ તસવીરો ફક્ત એજ સમજી શકે જેનું બાળપણ 90 ના દશક માં વીત્યું હશે. અત્યાર ના બાળકો ને સમજાવવા પડશે આવું પણ હોય...

 • 90 ના દશક ની બાળકોની ખાટી મીઠી યાદો. તો ચાલો ગાડીને થોડીક પાછળ લઈએ અને યાદો ને તાજા કર્યે.
 • 1 સ્કૂલ પુરી થયા બાદ બહાર આ મીઠી રબર જેવી વસ્તુ ખાવાની. વેચનાર બાળકોના કહેવા પર અલગ અલગ ડિજાઇન બનાવીને આપતો હતો. ક્યારેક સાયકલ, કૂકડો, મોર અને ક્યારેક તો વાંદરો.


 • 2 દિવાળી પર આ રોલ અને બંધુક. તેને ચલાવવા પર ઘણીવાર તિખારો હાથ પર લાગી જતો હતો.


 • 3. ક્લાસ માં થોડો સમય જો ફ્રી થઇ જાયે તો રમત ચાલુ.


 • 4. પુસ્તક માં મોર પંખ રાખવું લકી માનવામાં આવતું હતું. અને ઘણા લોકો કબૂતર નું સફેદ પીછું પણ રાખતા હતા.
 • 5. જયારે ગણેશજી ને આખા દેશ એ દૂધ પીવડાવ્યું હતું. કઈ રીતે બધાજ મંદિરો માં દૂધ ની નદી વહી ગઈ હતી.


 • 6. શું પેન્સિલ ના છોલ ને દૂધ માં નાખવાથી રબર બન્યું.


 • 7. બધાજ ભારતીયો મારા ભાઈ બહેન છે. તેને છોડીને બધુજ બોલવું. • 8. શારીરિક માં પહેરવામાં આવતા સ્કૂલ ના શુજ. ખુબજ જલ્દી મેલા થઇ જતા.
 • 9. નિબ વાળી પેન. મોટા દ્વારા એવું કહેવામાં આવતું કે સારું લખાણ તો આ પેન થીજ આવે.
 • 10. ક્લાસ માં બેસીને ઢાંકણું ચાવવું.
 • 11. દાત જો તૂટે તો રાતે તકિયા ની નીચે રાખી ને સુઈ જાઓ અને બીજી સવારે જ ફેંકો.
 • 12. આ પેન તો ખુબજ ખાધી. આજે પણ મળે તો ખાવાનું નથી ભૂલતા.
 • 13. નવા અને જુના સિક્કા જોઈને ખુશ થવું.
 • 14. ક્લાસ માં બેઠા બેઠા સિક્કા ની પેન્સિલ દ્વારા છાપ બનાવવી.
 • 15. આ રબર ભૂંસતા સમયે કાળું કરી નાખતું હતું. એવું પણ કહેવામાં આવતું હતું કે બ્લુ કલર નો ભાગ તો પેન દ્વારા લખેલું પણ સાફ કરી નાખશે.
 • 16. એક્સ્ટ્રા પેન્સિલ ને બંને બાજુએ છોલી ને રાખીને ઇમર્જન્સી માટે.
 • 17. પહેલી પાયલેટ એડ જેલ પેન.
 • 18. ચોકલેટ ને એકદમ બરાબર અડધી કરવામાં આવતી હતી. મોં થી તોડયે ત્યારે નાના મોટા માટે ઝઘડી પડ્યે.
 • 19. ટૂથપેસ્ટ તો હતીજ પરંતુ કોલગેટ ટુથ પાઉડર પણ કામ લેવામાં આવતો હતો.
 • 20. રબર ને પોતાના માથાના વાળો માં ઘણુંજ ઘસીને પુસ્તક ના પન્ના ઉપર એકદમ રાખી દેવામાં આવતા હતા. પછી તો જે છાપ આવતી હતી તેને એવું મહેસુસ થતું હતું કે ઘણું મોટું આવિષ્કાર કર્યું છે.
 • 21. વૈજ્ઞાનિક ના વિચાર નો એક નમૂનો. કાથરોટ માં પાણી લઈને ચલાવતા અને મમ્મી ખુબજ ખીજાતી.
 • 22. મારી પાસે 10 હજાર ગેમ્સ ની કેસેટ છે. બીજો બાળક મારી પાસે 1 લાખ ગેમ ની કેસેટ છે. પરંતુ 64 in 1 કેસેટ વાળા બાળકો વિચારતા હતા કે આમની પાસે તો ખજાનો છે. જયારે બધીજ ગેમ એકની એકજ દેખાડવામાં આવતી હતી. આ જુવો 10 લાખ ગેમ વાળી કેસેટ.
 • 23. આ સ્ક્રુ વાળો સંચો
 • 24. સારી આદતો નો ચાર્ટ. તે સ્કૂલ ની ડિસ્પ્લે અથવા તો દીવાલ પર જોવા મળતો હતો.
 • 25. આ બેગ ખુબજ મોટી જગ્યા આવતી હતી.
 • 26. આઇ એમ કોમ્પલેન બોય, આઈ એમ કોમ્પલેન ગર્લ. ત્યારે બાળકો રમત રમત માં કોઈને હરાવે ત્યારે.
 • 27. સ્કૂલ ની માર્કશીટ


 • 28. મજા આવતી ને ખાવાની, ગલી ગલી વેચવા આવતા હવે તે મજા ક્યાં છે.
 • 29. પોતાની આંગળી માં ફુંગળા નાખીને ખાવાનું.
 • 30. નાના મોટા ચાંદલા.
 • છેને ખુબજ જૂની યાદો. તમને પણ આ તસ્વીર જોઈને તમારી યાદ પણ તાજા થઇ હશે. કઈ તસ્વીર તમને ખુબજ વધુ ગમી તે અમને કમેન્ટ કરી કહેવાનું ચૂકશો નહિ.