નાની ઉમર બની દર્શકો ની પહેલી પસંદ, હવે દેખાય છે કંઈક આવી


  • કલર્સ ચેનલનો સુપર હિટ શો બાલિકા વધુ આ દિવસોમાં ફરીથી ટીવી પર બતાવવામાં આવી રહ્યો છે અને લોકો ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે.

  • આજે અમે તમને આનંદી એટલે કે આ સિરીયલમાં જોવા મળેલ અવિકા ગોર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • અવિકા ગૌરે 11 વર્ષની ઉંમરે આનંદી બનીને ટીવી પર પોતાનું સ્થાન બનાવ્યું હતું, તેનો શો 8 વર્ષ ચાલ્યો હતો.

  • આજે પણ લોકો તેમને છોટી આનંદીના નામથી ઓળખે છે, અવિકા ગોર એક ગુજરાતી પરિવારની છે.

  • તેણે 10 વર્ષની ઉંમરે એક ફેશન વીકમાં ભાગ લીધો હતો, જેમાં તેણે શ્રેષ્ઠ મોડેલનો પુરસ્કાર જીત્યો હતો.
  • બાલિકા વધુ પછી અવિકા ગૌર 'સસુરાલ સિમર'ની "બેઈનતહા અને લાડો: વીરપુરની મિરદાની" માં પણ કામ કર્યું હતું.
  • હવે અવિકા મોટી થઈ ગઈ છે અને તેની સ્ટાઇલ એકદમ અલગ છે.