ચાર બહેનો એ હર વર્ષે ૪૦ વર્ષ સુધી ખેંચી પોતાની તસવીરો, તમને વિશ્વાસ નહીં થાય પછી શું થયું? જુઓ ફોટા


 • 1975 ના વર્ષમાં પ્રસિદ્ધ ફોટોગ્રાફર જોનાથન દાર્જી એ પોતાના ભાઈ ની દીકરી ની થોડી તસવીરો બનાવવાનો નિર્ણય લીધો. તે સમયે કોઈ જાણતું ન હતું કે અંતે એક સુંદર પરિવારની પરંપરા ખીલી ઉઠશે।. ચાર બહેનોએ જમણે થી લઈને એમિલી, રશેલ, સુસાન અને જેનેટ ટેલર છે. 1975 નું વર્ષ એક મહત્વપૂર્ણ હતું કેમકે સૌથી જૂની બહેન સુઝેન એ વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલય માં ફક્ત આવેદન કર્યું અને પ્રાપ્ત કર્યું.
 • 1977
 • એક વર્ષ પછી જોનાથન થી ફોટોશૂટ નું વિચાર્યું અને બહેનોએ સહસ્ય સ્વીકાર કરી લીધો

 • 1980
 • 1980 ના વર્ષમાં એક ભયાનક ત્રાસદી થઈ. જોનાથન ના ભાઈ, મેટ અને તેમની પત્ની મોઇરા, દર્જી બહેનો ના માતા-પિતા એક ભયાનક દુર્ઘટના થઈ હતી ઘરની આગ મા બંને મૃત્યુ પામ્યા.

 • 1981
 • એમિલી નું પોતાની માતા સાથે મુજબુત સબંધ હતો. જ્યારે તેમનું મૃત્યુ થયું તો એમિલી ડરી ગઇ અને લગભગ 4 મહિના સુધી હોસ્પિટલમાં ભરતી રહી

 • 1982
 • ચાર બહેનોએ એમિલી ના દુઃખને દૂર કરવામાં મદદ કરી અને સંબંધ વધુ મજબૂત કર્યો

 • 1983
 • 1983 માં સુસાન એ એક ધની વ્યાપારી, થોમસ હેન્ડરસન સાથે સગાઈ કરી તેમણે ઓગસ્ટમાં નિયગ્રા ફોલસ દ્વારા લગ્ન સમારોહ આયોજિત કર્યો.

 • 1984
 • જોનાથન ટ્રેલર ફોટોગ્રાફર 1984 માં મૃત્યુ થઈ ગઈ. પરંતુ બહેનો એ કાકા ની સ્મૃતિ સમ્માન માં આ પરંપરા ને ચાલુ રાખવાનો નિર્ણય લીધો.

 • 1985 
 • આ ફોટો રહેલ ના જન્મદિવસ ઉપર લેવામાં આવ્યો હતો.

 • 1986

 • એમિલી પહેલા સંતાન ની માં બની ત્યારે ખેંચેલી તસ્વીર.
 • 1987

 • 1988
 • સુસાન ને બીજું બાળક થયું ત્યારે તેને તેનું નામ તેના પિતા મેટ ના ના ઉપર રાખ્યું 

 • 1989
 • દાર્જી બહેનો માટે સફળ અને ખુશહાલ વર્ષ રહ્યું 

 • 1990
 • એમિલી ના પતિ ની મદદ થી લીધેલી ફોટો 

 • 1991
 • સૌથી નાની બહેન પણ લગ્ન ગરણથી થી જોડાઈ 

 • 1992
 •  ખુશહાલ સમય હંમેશા નથી રહેતો જેનેટ ને આ વર્ષે સર્વાઈકલ કેન્સર નું નિદાન થયું 

 • 1993
 • જેનેટે લડાઈ ના છોડી અને પોતાને બરાબર કરવા માટે વૈકલ્પિક રીતો ગોતતી રહી 

 • 1994
 • બે વર્ષ ની લડાઈ પછી જેનેટ સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારી ને ઠીક થઇ ગઈ 

 • 1995
 • ફરીવાર બધી બહેનો એક થઇ ગઈ 

 • 1996
 • સુસાન ના પતિ ના વ્યવસાય ને IBM એ બે આરબ ડોલર માં ખરીદ્યો 

 • 1997
 • બધી બહેનો એક ખેતર માં રમી ને મોટી થાય હતી માટે ફરી વાર સાથે રહેવાનો નિર્ણય કર્યો 

 • 1998
 • 20 વર્ષ પુરા થયા પરંતુ આ પરંપરા ચાલુ રાખી તસવીરો ખેંચવાની

 • 2000
 • આવી રીતનો પ્રેમ અને સંબંધ ગોતવો ખુબજ મુશ્કેલ છે 

 • 2001
 • તેમનાં બાળકો હવે ધીરે ધીરે મોટા થાય રહ્યા હતા 

 • 2002

 • 2003
 • IBM એ બિઝનેસ ખરીદ્યા બાદ ડેન માટે ઘણા પૈસા આપી દીધા 

 • 2004

 • 2005

 • 2006
 • જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બંધન વધુ મજબૂત બનતું ગયું 

 • 2007
 • સંસ્થા ચાલુ કરી તેમાં 300 બાળકો ની સંભાળ રાખવા માં આવતી હતી 

 • 2008
 • લાંબી બીમારી પછી જેનેટ ના પતિ નું મૃત્યુ થયું 

 • 2009
 • બહેનો એ રાજ્ય નો માનવીય પુરસ્કાર જીત્યો 

 • 2010
 • સુસાન ના બાળકો પણ હવે તે ક્ષેત્ર માં કામ કરવા લાગ્યા 

 • 2011
 • એમિલી ની દીકરી એ સુંદર બાળક ને જન્મ આપ્યો આ વર્ષે 

 • 2012
 • 82 વર્ષ ની આયુ માં સુસાન ને યાદશક્તિ ની બીમારી ચાલુ થાય અને તે કોઈને ઓળખવાની મુશ્કેલી થવા લાગી 

 • 2013
 • બહેનો ની એક સાથે લેવાયેલી આખરી ફોટો. સુસાન નું 83 વર્ષ ની વયે મૃત્યુ થયું અને આ પરમ્પરા પુરી કરી