સરકાર તાજમહેલનો દરવાજો ખોલવામાં ડરે છે, જાણો શુ છે રહસ્ય ?


  • ભારતનું ગૌરવ અને સાત અજાયબીઓમાંનો એક તાજ મહેલ પોતાની અંદર ઘણા રહસ્યો ધરાવે છે. તાજમહલ વિશે એવા દાવા કરવામાં આવ્યા છે કે તાજમહેલ એક હિન્દુ શિવ મંદિર છે અને એક સમાધિ નથી, એટલું જ નહીં, તાજમહેલના ઘણા ઓરડાઓ શાહજહાંના સમયથી બંધ છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર છે…. 
  • તાજમહેલ માં 1000 થી વધુ ઓરડાઓ છે,એવો દાવો કરવામાં આવે છે કે તાજમહેલ માંથી બહાર નીકળવાનો એક રહસ્યમય દરવાજો પણ છે .જે શાહજહાંના સમયથી ઈંટો વડે બંધ કરી દેવામાં આવ્યો હતો.એક દાવો એવો પણ કરવામાં આવે છે કે જે ઇંટો વડે ઓરડાઓ બંધ કરવામાં આવ્યા હતા તે ઈંટો દરવાજાના નિર્માણ પછી બનાવવામાં આવી હતી… 
  • આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે આ ઓરડાઓ બંધ કરવાની જરૂર કેમ હતી તેનો પોતાનો તર્ક છે, મુમતાઝની સમાધિ આ ઓરડામાં રાખવામાં આવી છે એટલે સરકારે તેને બંધ કરી દીધા છે .ત્યાં કેટલાક પુરાતત્વવિદો એ દાવો કર્યો છે કે આ જગ્યા પાર તાજુમહાલય નામનું શિવ મંદિર હતું... 
  • પણ હવે એક નવી કોન્સપરંસી ની માનીએ તો આ તયખાનાઓ નીચે ખજાનો છે જેની પુષ્ટિ મેટલ ડિટેક્ટર માં કરવામાં આવી છે.તેમાંથી કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા પણ પાછળ થી બંધ કરી દેવામાં આવ્યા।...જેના પછી થી એ રહસ્ય કાયમ છે કે આખરે આ દરવાજાઓ પાછળ છે શું જે જાણવા માટે સરકાર પણ દરે છે.