ક્યારેક મહિનાના ફક્ત 500 રૂપિયા કમાવવા વાળા સુનીલ ગ્રોવરની સંપત્તિ જાણીને તમે પણ ચોંકી જશો  • કહે છે માણસની કિસ્મત બદલતા સમય નથી લાગતો સારા થી ખરાબ સમય અને ખરાબ સારો સમય ક્યારે શરૂ થઈ જાય તેની કોઈને પણ જાણ હોતી નથી. 

  • તો ચાલો જાણીએ આવાજ એક અભિનેતા સુનીલ ગ્રોવર વિશે. કહેવા જઇ રહ્યા છીએ ત્યારે 500 રૂપિયા મહિના ની કમાણી કરતા હતા અને આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે.

  • આપણે વાત કરી રહ્યા છીએ મશહૂર કોમેડિયન સુનીલ ગ્રોવર જે હાલમાં સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં આવ્યા હતા. હાલમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે તેમના કરિયરની શરૂઆતમાં ઘણી જ મુશ્કેલી ભરી હતી.
  • કરિયરની શરૂઆત ના સમયમાં તેમને મહિનામાં ફક્ત 500 રૂપિયા મળતા હતા જેમનાથી ગુજારો કરવો ઘણો જ મુશ્કેલ હતો. તેમનો ગુથથી નો કિરદાર લોકોને ખૂબ જ પસંદ આવ્યો અને આજે તેમને બધી જગ્યાએ ઓળખવામાં આવે છે.

  • જાણકારી માટે તમને કહી દઈએ કે સુનીલ ગ્રોવર નું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ 9.6 કરોડ નું છે અને તેમની પાસે 1.5 કરોડ ની કિંમત ની લક્ઝરી કાર પણ છે. મુંબઈ માં સુનીલ જે ઘર માં રહે છે. તેમની કિંમત 2.5 કરોડ ના લગભગ કહેવામાં આવી રહી છે.