શાહી પરિવારમા લગ્ન કરવા માટે આ સ્ટાર્સે કરી લીધાં આ કામો, એકે તો ધર્મ પણ નાખ્યો બદલી

 • અમુક લોકો નસીબ લઈને જ જન્મે છે.આવા લોકો ખરેખર શાહી ખાનદાનથીં આવે છે.તેમને બાપલાનથી જ પૈસા અને સ્ટેટ્સ ની કંઈ ખામી નથી હોતી.બોલિવૂડ નું પટોડી ખાનદાન પણ કંઈક આવુજ છે.આ ખાનદાન પાસે ભરપૂર પૈસા અને પ્રોપરટીસ છે.
 • જાહેર વાત છે કે આવી સ્થીથીમાં કોઈ બી વ્યક્તિ આ ખાનદાન સાથે સબંધો રાખવામાં દિલચસ્પી દેખાડે.આજે અમે તમને એવા સિતારો વિષે જાણવા જય રહિયા છીએ જેને પટોડી ખાનદાન ના જમાઈ અથવા બહુ બનવા માટે ખુબ મેહનત કરી છે.વર્તમાનમાં આ લોકો શાહી ખાનદાનનો હિસ્સો બનીને આલીશાન જિંદગી જીવે છે.
 • મંસૂર અલી ખાન અને શર્મિલા ટાગોર

 • પટોડી ખાનદાન બોલિવૂડ નું સૌથી શાહી ખાનદાન માનવામાં આવે છે.એમના ખાનદાન માં ઘણા કુળોથીં શાહી ખૂન ડોડી રહ્યું છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટોડી ખાનદાનના નવાબ હતા.મંસૂર અલી ખાનનું દિલ બોલિવૂડ એક્ટરએસ શર્મિલા ટાગોર પાર આવી ગયું હતું.1965 માં આ બંનેવની પહેલી મુલાકાત દિલ્હી માં થઇ હતી.
 • તે દરમિયાન મંસૂર અલી એ શર્મિલા સામે લગન માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો.તે સમયે શર્મિલાએ આ પ્રસ્તાવ સ્વીકારવ થીં ઇન્કાર કર્યો હતો.તે પછી શર્મિલાનું દિલ જીતવા માટે મંસૂર અલીએ ઘણી મેહનત કરી હતી.ચાર વર્ષ ના કઠિન પરિશ્રમ બાદ શર્મિલાએ મંસૂર નો પ્રસ્તાવ સ્વીકાર કર્યો હતો.બંનેવના ધર્મ અલગ હતા જે કારણ એ તેમને તેમના પરિવારને મનાવા માટે બી ખુબ મેહનત કરી હતી.તે બાદ શર્મિલાએ ઇસ્લામને તેનો ધર્મ કબુલ કર્યો હતો.તેને તેનું નામ આયેશા બેગમ કરી લીધું હતું.બંનેવના લગ્ન ડિસેમ્બર 1969 માં થયા હતા.
 • સૈફ અલી ખાન અને અમૃતા સિંહ - કરીના કપૂર

 • મંસૂર અલી ખાન ના અવસાન બાદ સૈફ અલી ખાન પટોડી ખાનદાન નો નવો નવાબ બન્યો.સૈફ નું દિલ એક્ટરએસ અમૃતા સિંહ પર આવ્યું હતુ.જયારે બંનેવની પહેલી મુલાકાત થઇ ત્યારેજ સૈફ અમૃતા માટે દિવાનો થઇ ગયો હતો.બીજી તરફ અમૃતાને બી સૈફ ગમવા લાગ્યો હતો.સૈફના 13 વર્ષ નાના હોવા છતાંય અમ્રિતાએ લગ્ન માટે ના પાડી નોતી.
 • બનવેના લગ્ન 1991 માં થાય અને 2004 માં બંનેવએ છૂટાછેડા બી લઇ લીધા હતા.તે પછી સૈફ કરિના ના નજીક આવા લાગ્યા હતા.બેવની મુલાકત ટશન ફિલ્મ દરમિયાન થઇ હતી.તે સમયે કરિનાનું બ્રેક અપ શહિદકપૂર સાથે થઇ ગયું હતું.સૈફ ના ડિવોર્સડ હોવા છતાંય કરિનાને સૈફથીં પ્રેમ થઇ ગયો હતો.2012 માં બંનેના લગ્ન થયા એન્ડ ફિલહાલ કરિના પટોડી ખાનદાન ની શાહી બહુ છે.
 • કૃણાલ ખેમુ અને સોહા અલી ખાન
 • કૃણાલ ખેમુએ 2015 માં પટોડી ખાનદાન ની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.તે બંનેવ "ઢૂંઢતે રહે જાઓગે "ના સેટ પાર મળ્યા હતા.ત્યરે બંનેવ વચ્ચે બોલાચાલી થતી હતી.સોહા ના હિસાબે ત્યરે કુણાલ તેની સાથે સરખી વાત ચિત પણ નોતા કરતા.
 • અસલમાં કુણાલ નવાબી ખાનદાનની દીકરી સાથે વાત કરવામાં શરમ અનુભવતા.તે બાદ એક સાથ કામ કરવાના કારણે બેવની સારી મિત્રતા થઇ ગઈ હતી.અને તે મિત્રતા જલ્દી પ્રેમ માં બદલાઈ ગઈ.સોહા તેના પિતાથીં ડરતી હતી અને આ કારણે તેને તેની માઁ સાથે પેહલા કુણાલ ની મુલાકાત કરાવી હતી.તે બાદ કુણાલ સાથે લગ્ન કરવા માટે તેની માઁ એ હા પાડી હતી.