ભારતીય ક્રિકેટ ટિમ માં આવતા પહેલા કંઈક આવા દેખાતા હતા આ સ્ટાર ક્રિકેટર, ગરીબી માં કંઈક આવા દેખાતા હતા આ સ્ટાર • ક્રિકેટર્સ વિષે જાણકારી રાખવાની ઈચ્છા હંમેશા તેમના ફેન્સ ઇચ્છતા હોય છે. ક્રિકેટ ની ચાહ રાખતા લોકો તમને પુરી દુનિયામાં મળી જશે.
 • આજે આપણે થોડા એવા ક્રિકેટર્સ ની તસ્વીર જોવા જઈ રહ્યા છીએ જેમાં ક્રિકેટ જગત માં આવતા પહેલા આવા કંઈક દેખાતા હતા. તમે પણ એ તસ્વીર જોઈને અંદાજો લગાવી શકશો કે તે કેટલા બદલાઈ ચુક્યા છે.
 • સચિન તેંડુલકર
 • સચિન તેંડુલકર એ ક્રિકેટ માં આવ્યા પછી ક્રિકેટ ને કંઈક હદ સુધી બદલી નાખ્યું. લોકો તેમને ભગવાન ની જેમ પૂજવા લાગ્યા. સચિન ક્રિકેટ માં આવ્યા તે પહેલા કંઈક આવા સામાન્ય માણસ ની જેમ લગતા હતા.
 • વિરાટ કોહલી
 • ભારતીય ટિમ ના કેપ્ટન વિરાટ કોહલી ને આ સમય માં સૌથી હૅન્ડસમ માનવામાં આવે છે. વિરાટ કોહલી ની જો તમે પહેલાની તસ્વીર પર નજર કરશો તો તમને ખબર પડશે કે ત્યારની અને અત્યાર માં તેમાં ઘણોજ ફર્ક જોવા મળી રહ્યો છે.
 • શિખર ધવન
 • શિખર ધવન ભારતીય ટિમ ના ઓપનર બેટ્સમેન છે. પહેલા કરતા જો અત્યારે જોવા જઈએ તો તે ઘણાજ હૅન્ડસમ દેખાઈ આવે છે.
 • મહેન્દ્ર સિંહ ધોની
 • મહેન્દ્ર સિંહ ધોની એ તો આવતાની સાથેજ ક્રિકેટ માં ધમાલ મચાવવા નું શરુ કરી દીધું હતું. મહેન્દ્ર સિંહ ધોની પહેલા લાંબા વાળ રાખતા હતા. હવે તેની આ હેયર સ્ટાઇલ માં ઘણોજ ફેરફાર જોવા મળે છે.
 • યુવરાજ સિંહ
 • યુવરાજ સિંહ પહેલા ખુબજ પતલા હતા. પરંતુ અત્યાર ની વાત કર્યે તો તે ખુબજ ફિટ જોવા મળે છે.