અંબાણીથી ઓછી નથી સુનીલ શેટ્ટીની પત્ની. કમાણીને જાણી ને ઉડી જશે હોશ


  • બોલીવુડ ફિલ્મ જગતના પોપ્યુલર સુનીલ શેટ્ટી બોલિવૂડ ના જાણીતા એક્ટર માંથી એક છે. સુનીલ શેટ્ટી એ વધુ એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકો પણ તેમની લાજવાબ એક્ટિંગ અને દમદાર એક્શન ના દિવાના હતા.

  • એક સમય હતો જ્યારે સુનીલ શેટ્ટી એ બોલિવૂડમાં પોતાનો એક અલગ જ મુકામ મેળવ્યો હતો. જો સુનીલ શેટ્ટીના ફિલ્મ કર્યાની વાત કરવામાં આવે તો તેમણે લગભગ ૧૧૦ ફિલ્મ કરીને લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. 
  • જોઈએ તો સુનીલ શેટ્ટી ને ફિલ્મી પડદા ઉપર ઘણીવાર બિઝનેસમેનના રૂપમાં પણ જોયા છે. પરંતુ તમારા માંથી લગભગ જ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સુનીલ શેટ્ટી રિયલ લાઇફમાં પણ એક સફળ બિઝનેસમૅન છે.

  • ફિલ્મોથી દૂર થયા પછી સુનીલ શેટ્ટી એ રમત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે બીજા અન્ય ફિલ્મ સ્ટાર્સ સાથે સેલિબ્રિટી ક્રિકેટ લીગ ની ટીમ ખરીદી છે. જેમાં તે પોતેજ કેપ્ટન છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ તેમજ પ્રોડક્શન હાઉસ ના સિવાય કપડાનું બ્યુટીક ચલાવે છે. તે સુનીલ શેટ્ટી છે જેમણે બોલિવૂડમાં બિઝનેસ કલ્ચર ને એક નવું રૂપ આપ્યું. તેમને જોઈને જ ઘણા બીજા સિતારાઓ પણ બિઝનેસ કરવાનું શરૂ કર્યું.

  • કહી દઈએ કે સુનિલ શેટ્ટી નું પૂરું નામ સુનિલ વિરપ્પા શેટ્ટી છે અને દેશના બીજા અંબાણી માનવામાં આવે છે. સુનીલ શેટ્ટી એક સારા એક્ટર હોવાની સાથે-સાથે એક સફળ બિઝનેસમૅન પણ છે. તેમણે બિઝનેસ સિવાય રમત દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે. સુનીલ શેટ્ટી ઘણા સામાજિક કાર્યોમાં પણ ઘણું મોટું યોગદાન આપે છે. ભલે આજે સુનીલ શેટ્ટી ને ઘણી ઓછી ફિલ્મો મળી રહી હોય પરંતુ તે હર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ સિવાય popcorn એન્ટરટેઇન્મેન્ટ નામની એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

  • જણાવી દઈએ કે શેટ્ટી પોતાના પતિ સુનિલ સાથે મળીને એક મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. જેમાં મુંબઇના પૉશ વિસ્તારમાં લક્ઝરી વિલા બનાવવામાં આવશે. સફળ બિઝનેસ વુંમન હોવાની સાથે-સાથે માના શેટ્ટી એક સોશિયલ વર્કર પણ છે. માના શેટ્ટી આ બિઝનેસમાં અભિનેતા સુનીલ શેટ્ટી ની બરાબરની પાર્ટનર છે અને તેમની વર્ષની કમાણી સુનીલ શેટ્ટી થી ઘણી વધુ થઈ ચૂકી છે.

  • તમને કહી દઈએ કે સુનીલ શેટ્ટીની પત્ની નું નામ માના શેટ્ટી છે અને તે લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. માના શેટ્ટી નું નામ ભારતમાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન લેવામાં આવે છે. તે એક સાથે ઘણા બિઝનેસને ખૂબ જ સારી રીતે સંભાળી છે. બધા જ લોકો તેમના બિઝનેસ સંભાળવાના રીત થી પ્રભાવિત થઈ જાય છે.

Loading...