દુલ્હન ના પહેરવેશમાં નજર આવી નાયરા યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના ફેન્સ થાય ગદગદ, જુઓ તસવીરો


  • સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કરંટ ટ્રેક ને જોઈને તેમના ફેન્સ નું ખુશી નું ઠેકાણું રહ્યું નથી. આ સમયે નાયરા અને કાર્તિક ના લગ્ન ટ્રેક ઉપર ચાલી રહ્યા છે અને નાયરા કાર્તિક ની સાથે સાથે સંપૂર્ણ ગોયનકા અને સિંઘાનિયા પરિવાર આ ખુશી માં સામેલ છે.

  • નાયરા અને કાર્તિક ના લગ્ન ની રાહ તેમના ફેન્સ ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા અને બધા જ લોકો ઇચ્છતા હતા કે વેદિકા તેમની જિંદગીમાં થી જલ્દી થી જલ્દી નિકળી જાય. ધીમે ધીમે કરીને મેકર્સ ફેન્સ ની બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે અને ફેન્સ ની બધી જ વાત નું ધ્યાન રાખી રહ્યા છે.
  • ગયા દિવસોમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા જ્યારે દુલ્હન ના વેશમાં જોવા મળી હતી તો તેમના ઉપરથી કોઈની પણ નજર હટે તેમ ન હતી. 

  • હવે સોશિયલ મીડિયા ઉપર લગાતાર નાયરા એટલે કે શિવાંગી જોષી ના લાલ સાડી ની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહી છે.

  • શિવાંગી જોષી ના હાર્ડકોર ફેન સોશિયલ મીડિયા ઉપર તેમની લેટેસ્ટ તસવીર ને બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં બધા જ લોકો તેમને દુનિયાની સૌથી ખૂબસૂરત દુલ્હન કહી રહ્યા છે. નાયરા લેટેસ્ટ તસવીરને જોઇને તેમના ફેન્સ માં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • સીરીયલ યે રિસતા કયા કહેલાતા હૈ ત્યાર પછી લિસ્ટમાં વધુ કમાલ કરી શકી નહીં. ગયા અઠવાડિયાની ટીઆરપી લિસ્ટમાં સીરીયલ દસમા નંબર ઉપર છે પરંતુ નાયરા અને કાર્તિક ના લગ્ન ટ્રેક આ સીરીયલ માં કઈક નફાકારી સાબિત થઈ શકે છે.
Loading...