ગંદા અંડરવિયરથી પુરુષોમાં વધી શકે છે ઇનફર્ટિલિટી, અને ઘણા બધા નુકશાન, તે જાણી તમે ચોંકિ જશો... • અંડરવિયર કે અંડરગારમેન્ટ્સને સારી રીતે ન ધોવાથી કે યોગ્ય રીતે ન સૂકાવવાને કારણે તેમાં અનેક હાનિકારક બેક્ટેરિયા જોવા મળે છે. એક્સપર્ટનું કહેવું છે કે ગંદા અંડરવિયરમાં ઉદ્ભવતા બેક્ટેરિયાને કારણે ઇનફર્ટિલિટી જેવી અનેક સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આવો જાણીએ કે તમે યોગ્ય રીતે ધોયેલા અંડરગારમેન્ટ્સ નહીં પહેરો તો શું થશે અસર.
 • ફર્ટિલિટી સમસ્યા: ગંદા અંડરવિયરના બેક્ટેરિયા મેલ જેનિટલ્સને પ્રભાવિત કરે છે. તેનાથી ફર્ટિલિટીની સમસ્યા થઇ શકે છે.
 • યૌન રોગ: ગંદા અંડરવિયરમાં ઉદ્ભવતા બેક્ટેરિયા STD એટલે કે યૌન રોગનું કારણ પણ બની શકે છે.
 • ફંગલ ઇન્ફેક્શન: ગંદા અંડરવિયર ફંગલ અને યીસ્ટ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
 • યુરિન ઇન્ફેક્શન: ગંદા અંડરવિયરમાં બેક્ટેરિયા યૂરિન ઇન્ફેક્શનનું કારણ બને છે.
 • રેશિઝ અને ખંજવાળ: ગંદા અંડરવિયરના કારણે સ્કિન ડિસિઝ, રેશિઝ અને ખંજવાળ થઇ શકે છે.
 • દુર્ગંધ: ગંદા અંડરવિયરના કારણે બોડી પાર્ટ્સમાંથી સ્મેલ આવી શકે છે.
 • ઇનડાઇજેશન: ગંદા અંડરવિયરમાં ઇ-કોલી જેવા બેક્ટેરિયાથી ઇનડાઇજેશન, ડાયરિયા કે લૂઝ મોશન પણ થઇ શકે છે.
 • કિડની ડિસિઝ: ગંદા અંડરવિયરમાં બેક્ટેરિયા બ્લેડર અને કિડનીમાં પહોંચીને કિડનીને નુકશાન કરી શકે છે.
 • કેન્સર : ગંદા અંડરવિયરમાંના બેક્ટેરિયા પ્રોસ્ટેટ કે બ્લેડર કેન્સરનું કારણ પણ બની શકે છે.
 • હૈપિટાઇટિસ: ગંદા અંડરવિયરના બેક્ટેરિયા લિવરને નુકશાન કરીને હૈપિટાઇટિસ જેવી બીમારીનું કારણ બની શકે છે.
 • મેંટલ ડિસઓર્ડર : અંડરવિયર સાફ ન કરનારા લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા મેંટલ ડિસઓર્ડરનો શિકાર બની શકે છે.
 • આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તા, સ્વસ્થ, બૉલીવુડ, જાણવા જેવુ, ધાર્મિક વાતો, રેસીપી અને અન્ય રસપ્રદ માહિતી માટે ગુજરાતીઓ નું લોકલાડીલું પેજ E NEWS ONLINE લાઇક કરી ને અમારી સાથે જોડાઓ.
 • તમારી એક લાઇક અમારા માટે મોટું પ્રોત્સાહન છે....