32 વર્ષોથી રેખા નો પડછાયો બનીને સાથે રહે છે, આ મહિલાનું સત્ય સાંભળીને તમે પણ હેરાન રહી જશો


  • બોલિવૂડ અભિનેત્રી રેખા આ દિવસોમાં કોઈને કોઈ કારણ થી સુર્ખિયોમાં બનેલી રહે છે. રેખા એ પોતાના કરિયરની શરૂઆત સાઉથ ઇન્ડિયન ફિલ્મ રંગુલા રત્નમ થી કરી હતી. તેમણે આ ફિલ્મ માં ચાઇલ્ડ આર્ટિસ્ટ ના રૂપ માં કામ કર્યું હતું. 
  • લોકોને એ જાણવામાં હંમેશા દિલચસ્પી રહે છે કે રેખા કોના નામનું સિંદૂર લગાવે છે. રેખાની સેક્રેટરી ફરજાના ને લઈને લોકોના મનમાં સવાલ આવતા રહે છે.

  • ફરજાના વિશે ઘણું અલગ અલગ લખવામાં આવ્યું છે. પરંતુ તેમાં કેટલી હકીકત છે તે આજે અમે તમને કહીશું. તમે રેખાની સાથે એક મહિલાને હંમેશા જોઈ હશે. જેમને રેખા નો પડછાયો પણ કહેવામાં આવે છે. આ મહિલાનું નામ ફરજાના છે તે લગભગ ૩૨ વર્ષથી રેખા સાથે કામ કરી રહી છે.

  • એક પત્રકાર એ પોતાના પુસ્તકમાં રેખાની સેક્રેટરી ફરજાના ને લઈને ઘણી વાતો પણ લખી છે. આ પુસ્તક પ્રમાણે રેખા તેમની સેક્રેટરી ફરજાના સાથે નો ઘણો જ પાસે નો સંબંધ છે. ફરજાના હંમેશા પુરુષોની જેમ જ કપડાં પહેરે છે. તેમણે પોતાના પુસ્તકમાં રેખાના બેડરૂમ સાથે જોડાયેલી ઘણી વાતો પણ લખી છે. તેમણે લખ્યું છે કે રેખાના બેડરૂમમાં કોઇ પણ જઈ શકતું નથી. પરંતુ ફરજાના ને તેમના રૂમમાં જવાનું છૂટ આપવામાં આવી છે.

  • ત્યાજ પત્રકાર માલવિકા સંઘવી એ પણ કહ્યું હતું કે રેખા ફરજાના ના વગર રહી શકતી નથી. ફરજાના ને ખબર છે કે રેખા ને કઈ વાત ની મુશ્કેલી છે. એ વાત માં કેટલી સચ્ચાઈ છે. એ તો આપણ ને નથી ખબર પરંતુ રેખા પોતાની સેક્રેટરી ફરજાના ને પોતાના બહેન ની જેમ માને છે.
Loading...