બોલીવુડ સિતારાઓની 10 ના જોયેલી તસવીરો, આલિયા ભટ્ટ ને તો ઓળખવી પણ મુશ્કેલ છે

  • બોલિવુડ સિતારા પોતાના બાળપણની તસવીર ના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી દિશા પટાની એ પોતાના સ્કૂલના સમયની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી. આ લેખમાં અમે તમને 10 એવી બાળપણની તસવીર દેખાડવા જઈ રહ્યા છીએ જે તમે ઓળખવા પણ મુશ્કેલ થઇ જશે.
  • કરીના કપૂર ખાન : 
  • બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન બાળપણમાં ખૂબ જ ક્યુટ લાગતી હતી. આ તસવીરમાં તેની માસૂમિયત જોવાલાયક છે.

  • દિશા પાટની : 
  • પોતાની ખૂબસૂરતી અને ફિટનેસ થી બધા જ લોકોને દિવાના બનાવવાવાળી દિશા પાટની ફિલ્મોમાં આવતા પહેલા એટલું ગ્લેમરસ હતું નહીં. હાલમાં દિશા એ પોતાના સ્કૂલના સમય ની ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. આ તસવીરમાં દિશા પોતાની સ્કૂલના મિત્રો સાથે દેખાઈ રહી છે.

  • અનુષ્કા શર્મા : 
  • અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના સ્કૂલના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી. થોડાક દિવસ પહેલાં જ અનુષ્કાયે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

  • રણવીર સિંહ : 
  • તસવીરમાં અભિનેતા રણવીર સિંહ જોવા મળી રહ્યા છે.

  • રણબીર કપૂર : 
  • આ તસવીર અભિનેતા રણબીર કપૂર ના સ્કૂલના દિવસોની છે.

  • ઉર્વશી રોતેલા : 
  • બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રીઓ માંથી એક ઉર્વશી રોતેલા પોતાના સ્કૂલના દિવસોમાં પણ ખૂબસૂરત દેખાતી હતી.

  • શિલ્પા શેટ્ટી : 
  • આ તસવીરમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની સહેલીઓ સાથે જોવા મળી રહી છે.

  • પ્રિયંકા ચોપડા : 
  • આ તસવીર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ના સ્કૂલના દિવસોની છે.

  • આલિયા ભટ્ટ : 
  • બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ તસવીરમાં પોતાના પિતા સાથે નજર આવી રહી છે.

  • પૂનમ પાંડે : 
  • બોલ્ડ અભિનેત્રીના રૂપમાં પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી પૂનમ પાંડે પોતાના સ્કૂલના સમયમાં કંઈક આવી દેખાતી હતી.