બૉલીવુડ ની આ સગી બહેનો ની જોડી ની સંપત્તિ માં છે એટલો તફાવત, 1 નંબર નો તો વિશ્વાશ પણ નહિ આવે  • બૉલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં એક વાર નસીબ જો ચમકી ગયું તો ઘણા ની જિંદગી પણ સુધારી જાય છે અને જો નસીબ ના ચમક્યું તો ઘણા ની જિંદગી પણ બરબાદ થઇ જાય છે. 
  • આજે આપણે એવી બૉલીવુડ ની હિરોઈનો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ જ્યાં એક બહેન ઘણી ફેમસ છે તો એક બહેન હજુ ફેમસ નથી થઇ જેના લીધે બંને બહેનો ની સંપત્તિ માં પણ ઘણો તફાવત આવી ગાયોઇ છે તો ચાલો આજે આપણે પણ એવી જ બહેનો ની જોઇડીઓ શિષ્ય વાત કરીએ જેમની સંપત્તિ માં પણ ઘણો તફાવત છે.
  • 4.કાજોલ અને તનિષા મુખર્જી - 

  • બિગ બોસ ફેમ તનિષા બોલીવુડ અને દક્ષિણ ભારતીય ડઝન કરતા વધારે ફિલ્મો કરી ચુકી છે. તેની બહેન કાજોલ જેવું નામ નથી મેળવી શકી. તનિષા પાસે 1 મિલિયન (રૂ. 7 કરોડ) છે અને કાજોલની કુલ સંપત્તિ 16 મિલિયન (રૂ. 115 કરોડ) છે.
  • 3.પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ - 

  • 90 ના દાયકાની અભિનેત્રી પૂજા ભટ્ટની સંપત્તિ 20 મિલિયન (15 કરોડ રૂપિયા) છે, જ્યારે આલિયા ભટ્ટની કુલ સંપત્તિ $ 4 મિલિયન (30 કરોડ રૂપિયા) છે.
  • 2. કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલ- 

  • સિંઘમ ફેમ કાજલ દક્ષિણની સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેની બહેન નિશા અગ્રવાલે થોડીક જ ફિલ્મોમાં અભિનય કર્યો. ની કુલ સંપત્તિ $ 1.5 મિલિયન (12 કરોડ રૂપિયા) છે અને કાજલની સંપત્તિ 12 મિલિયન (85 કરોડ રૂપિયા) છે.
  • 1. કરીના કપૂર અને કરિશ્મા કપૂર- 
  • ફિલ્મો ઉપરાંત કરીના પણ ઘણી વસ્તુઓની બ્રાન્ડ એમ્બેસેડર છે. કરિશ્મા 90 ના દાયકાની સફળ અભિનેત્રી પણ રહી ચૂકી છે, પરંતુ તેમની સંપત્તિમાં ઘણો તફાવત છે. કરીના કપૂર પાસે 65 મિલિયન (રૂ. 450 કરોડ) ની સરસ સંપત્તિ છે અને કરિશ્મા કપૂરની 12 મિલિયન (રૂ. 88 કરોડ) ની સંપત્તિ છે.