અંદર થી કંઈક આવું દેખાય છે મહાનાયક અમિતાભ બચ્ચન નું ઘર "જલસા", જુવો તેમની શાનદાર તસવીરો  • બૉલીવુડ ના શહંશાહ અમિતાભ બચ્ચન ના મુંબઈ ના જુહુ વિસ્તાર માં ત્રણ મોટા બંગલા છે, જેમના નામ પ્રતીક્ષા, જલસા અને જનક છે. અમિતાભ બચ્ચન તેમના પરિવાર સાથે જલસા બંગલા માં રહે છે. ત્યાંજ તેમનું થોડુંક આવવાનું જવાનું પ્રતીક્ષા બંગલા માં પણ રહે છે. 
  • જો જનક ની વાત કરવામાં આવે તો ત્યાં અમિતાભ બચ્ચનની ઓફિસ છે. 70 ના દશક માં અમિતાભ પ્રતીક્ષા માં શિફ્ટ થયા હતા. ત્યારબાદ તેમણે જલસા ખરીદયો અને પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઇ ગયા. ઓફિસ ના કામ માટે અમિતાભ બચ્ચને જનક ખરીદિયો.
  • અમિતાભ જે ઘર માં રહે છે ત્યાં મોટા મોટા ડેકોરેશન સમાન રાખેલ છે. તે બધાની કિંમત ખુબજ વધુ છે. જોવામાં અમિતાભ બચ્ચન નો જલસા બંગલો મહેલ થી ઓછો નથી. આ બંગલો બહારથી જેટલો ખુબસુરત દેખાય છે એટલોજ અંદરથી પણ ખુબજ સુંદર છે. અમિતાભ બચ્ચન ની એક દીવાલ ફોટોફ્રેમ થી ભરાયેલી છે. અહીં તમને તેમની તેમના પરિવાર થી લઈને મોટા થયા સુધી ની બધીજ તસ્વીરો જોવા મળશે.
  • આજે અમે તમને અમિતાભ બચ્ચન ના બંગલાની થોડીક અંદર ની તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ. અમિતાભ બચ્ચન અહીજ બધા તહેવારો ઉજવે છે.