અક્ષય અને ટ્વિંકલે મનાવી એનિવર્સરી, આ કપલ નું ઘર કોઈ રાજમહેલથી ઓછું નથી, જો અંદરની તસવીરો


  • બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર વાઈફ ટ્વિંકલ સાથે લગ્નની એનિવર્સરી મનાવી રહ્યા છે. બંને મુંબઈ થી દુર પોતાના ખાસ દિવસોને સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન 2001 માં 17 જાન્યુઆરીએ થયા હતા.

  • બંને બાળકો આરવ અને નીતારા ની સાથે મુંબઈના જૂહુ વિસ્તારમાં રહે છે. અક્ષય કુમાર પોતાના પરિવારની સાથે આ આલીશાન ડુપ્લેક્સ માં રહે છે. અક્ષય કુમારે પોતાની સ્ટ્રગલિંગ સમયમાં આ જ ઘરની પાસે એક ફોટોશૂટ કરાવ્યું હતું અને પોતાની મહેનતના કારણ કે આજે તે તે ઘરના માલિક છે.

  • અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના દીકરો આરવ અને દીકરી નીતારા સાથે આ ઘરમાં ખુશીઓ મનાવે છે.

  • અક્ષય કુમારના આ ઘરમાં તે તમામ પ્રકારની સુવિધાઓ છે જે એક સ્ટાર ના ઘરમાં હોવી જોઈએ.

  • અક્ષય કુમાર ના ડુપ્લેક્સ ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કિચન ડાઇનિંગ તેમજ લિવિંગ અને હોમ થિયેટર પણ છે.

  • અક્ષય કુમારના ઉપરી ભાગમાં બેડરૂમ બાલ્કની અને ટ્વિંકલ ખન્ના ની ઓફિસ પણ છે.

  • પોતાના ઘરનું ઇન્ટિરિયર ટ્વિંકલ ખન્નાએ પોતે જ કરેલું છે. તેમનું આલીશાન ડુપ્લેક્સ જુહુ બીચ ની સામે બનેલું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિવિંગ ડાઈનીંગ કિચન હોમ થિયેટર છે.

  • અક્ષય ના ઘરના આસપાસની ગ્રીનરી અને સાત સમુંદર વાળી હવાઓ તેમના ઘરના માહોલને ખૂબ જ સુંદર બનાવે છે.


Loading...