શું તમને ખબર છે ભરપેટ ખાવાથી પણ વજન ઘટે છે જો ના ખબર હોય તો જાણો નીચે


 • તમને જાણીને નવાઈ લાગશે કે દિવસ માં 5 થી 6 વાર ખાઈને પણ વજન ઘટાડી શકાય છે. આપણે જનરલી વજન વધારે હોય તો આપણે ખાવાનું બંધ કરી દઈએ છીએ. પરંતુ જો સરખી રીતે ધ્યાન આપી ને આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીયે તો ખાવાનું બંધ કર્યા વગર પણ વજન ઘટાડી શકો છો. તેના માટે અલગ પ્રકારનો ડાયેટ પ્લાન છે. જો તમે આવા ડાયેટ પ્લાન ને સરખી રીતે ફોલોવ કરો તમારું વજન ચોક્કસ પણે ઘટી જ જશે. આ ડાયેટ પ્લાન બીજા પ્લાન કરતા અલગ જ પ્રકાર નો છે.
 • વજન વધતું જવાને કારણે લોકો વજન ઘટાડવા માટે નવી નવી રીત અપનાવ્યા કરે છે.
 • સદર ડાયેટ પ્લાન માં એ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે કેવી વાનગી કેટલા પ્રમાણ માં ખાવ છો. કારણકે આ પ્લાન માં પ્રોટીન, અને ફેટ વાળી બધી વાનગી ખાઈ શકો છો એટલે ખાસ ધ્યાન રાખવું પડે છે. આ ડાયટ પ્લાન માં તમે ત્રણ ટાઈમ જમવાની સાથે દિવસ માં બે વાર નાસ્તો પણ કરી શકો છો. પણ એ ધ્યાન રાખવું પડે કે નાસ્તા માં હેલ્થ વાળી જ વાનગી હોવી જોઈએ.
 • બેબી ફૂડ ડાયેટ વાપરવું
 • બેબી ફૂડ લેવાનું મુખ્ય કારણ એ છે કે આવા ભોજન માં કેલરી નું પ્રમાણ ખુબ ઓછું હોય છે. હાલના સમય ના લોકો ભોજન લેવાની સ્થાને બેબી ફૂડ લેવાનું વધારે પસંદ કરે છે.
 • જ્યુસ નો વપરાશ કરવો
 • જનરલી આપણે બધા જ્યુસ આપણી સેહત વધારવા પીઈએ છીએ પરંતુ તમને ખ્યાલ નઈ હોય કે જ્યુસ નો ઉપયોગ પેટ ની ભૂખ શાંત કરવામાં પણ વાપરી શકાય છે. જ્યુસ ફળો અને શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેથી જ્યુસ પીવામાં આપણા શરીર ને કોઈ પણ પ્રકારની નુકશાની આવતી નથી.
 • અરીસા સામે જમવા બેસો
 • અરીસા સામે બેસીને જમવામાં તમને વિચિત્ર લાગશે પરંતુ આવી રીતે જમવાથી તમને ખ્યાલ આવશે કે તમે કેટલું જમો છો. આવું માનવા વાળા વ્યક્તિ ખુબ ઓછા છે.
 • ડાર્ક બ્લૂ રંગની પ્લેટ માં જમો.
 • બ્રિટન, અમેરિકા અને યુરોપિયન દેશો માં આ નુસકો વધારે વાપરવામાં આવે છે. ત્યાં એવી માન્યતા છે ડાર્ક બ્લુ રંગ ની પ્લેટ માં જમવાથી ભૂખ વધારે લાગતી નથી. જે લોકો ડાયેટ કરતા હોય તેને આવા રંગ ની પ્લૅટ માં જમવાનું લય ને બેસવું જોઈએ. જો પ્લેટ નો કલર લાઈટ હોય તો ભૂખ વધારે લાગે છે. તેવો એક સર્વે થયેલો છે.
 • તો ચાલો જાણીએ ડાઈટ પ્લાનના ફાયદા
 • આ ડાઈટ પ્લાનને નિયમિત રીતે ફોલો કરવાથી બ્લ્ડ પ્રેશર લેવલ કંટ્રોલમાં રહે છે.
 • શુગર ને કંટ્રોલમાં રાખે છે.
 • શરીર ની માંસપેશીઓને મજબૂત બનાવે છે.