વાસ્તુ ના આ નિયમો નું પાલન જરૂર થી કરો, ઘરમાં આવશે સુખ શાંતિ અને વધશે પૈસા


  • ભારતીય જીવન માં વસ્તુ શાસ્ત્ર નું ખુબજ મહત્વ હોય છે. આજે અમે તમને એવીજ વસ્તુ શાસ્ત્ર ના નિયમ કહેવા જઈ રહ્યા છીએ. જેમની મદદ થી તમે સુખ શાંતિ માં તેમજ સંપતિ માં વધારો કરી શકો છો.
  • તમે તમારા જીવન સાથે જોડાયેલી બધીજ મુશ્કેલીઓ ની સમાપ્તિ વસ્તુ શાસ્ત્ર ના નિયમો નું પાલન કરીને કરી શકો છો.
  • આ છે નિયમ
  • ઘર ની ઉતર દિશા ને કુબેર ની દિશા માનવામાં આવે છે. આ દિશા ની દીવાલ પર રંગ દુધિયા કલર નો હોવો જોઈએ. પાણી નું સ્થાન ઉતર દિશામાં હોવું જોઈએ.
  • પાણી ની ટાંકી માં શંખ, ચાંદી નો સિક્કો અથવા તો ચાંદી નો કાચબો રાખવું શુભ હોય છે. જો ઘર માં એકેરિયમ છે તો તેને ઘર ની ઉતર દિશામાં રાખવું જોઈએ.
  • કુબેર ની દિશા હોવાના કારણે તિજોરી ઉતાર દિશા માં રાખો. ઉત્તર દિશા માં દુધિયા રંગ નું પિરામિડ રાખો છો તો સંપતિ માં લાભ થઈ શકે છે.
  • ઉત્તર દિશા માં કાંચ નું એક મોટું કટોરો રાખીને તેમાં ચાંદી ના સિક્કા નાખો. ઘર ના પૂર્વ ઉતર દિશા ના ખૂણા ને દેવી દેવતાઓ નું સ્થાન માનવામાં આવે છે. તેમાં ગણેશ અને લક્ષ્મી ની મૂર્તિ રાખીને પૂજા કરો. ઘર માં પૂર્વ ઉતર ખૂણા માં ગંદકી ના કરવી જોઈએ. ઉત્તર દિશા માં એક અમલા નો છોડ અથવા તો તુલસી નો છોડ જરૂર થી લગાવો.
  • જો આ પ્રકારે તમે વાસ્તુ શાસ્ત્ર ના નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ તેમજ સંપતિ માં વધારો થશે અને જીવન માં આવનારી મુશ્કેલી નો સામનો પણ તમે આસાનીથી થી કરી શકશો.

Loading...