કરોડોની માલકીન હોવા છતાં પણ પોતાના સંસ્કાર નથી ભૂલી, હાલમાં જ સુંદર સાડીમાં આવી નજર


  • આજે ઘર ઘરમાં ટીના દત્તા પોતાની અલગ ઓળખાણ બનાવી ચૂકી છે. ઉતરણ થી ટીના દત્તા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ હતી. ત્યારબાદ ટીના દત્તા ઘણી TV ના સીરીયલ માં કામ કરી ચૂકી છે.

  • ટીના દત્તા ટીવી જગતની ખૂબ જ સંસ્કારી અને ટેલેન્ટેડ અભિનેત્રી માનવામાં આવે છે. હંમેશા ટીના દત્તા સંસ્કારી લૂકમાં લોકો ને દિવાના બનાવતી નજર આવે છે. સાડી લુક માં ટીના દત્તા કોઈ અપ્સરાથી ઓછી લાગતી નથી.

  • ટીના દત્તા નું નામ ટીવી જગતની કરોડપતિ અભિનેત્રીઓમાં સામેલ છે. પરંતુ કરોડોની માલિક હોવા છતાં પણ ટીના દત્તા પોતાના સંસ્કાર ભૂલી નથી અને હમેશા સાડીના લુક માં આવવાનું પસંદ કરે છે. પરંતુ ઓન-સ્ક્રીન ટીના દત્તા જેટલી ખુશ નજર આવે છે તેમણે તેવું તેમના રિયલ લાઈફમાં નથી.

  • એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટીના દત્તા કહી ચૂકી છે કે તેમનો બોયફ્રેન્ડ તેમના ઉપર ઘરેલુ હિંસા કરતો હતો. બધા જ દોસ્તો ની સામે જ તેમના ઉપર હાથ ઉઠાવતો હતો. જેમનાથી ટીના દત્તા નો આત્મવિશ્વાસ ટુટતો જઈ રહ્યો હતો. પરંતુ જ્યારે ટીના દત્તા થી આ બધું સહન ના થયું તો તેમણે બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું.