આટલી કિંમત ના બૂટ પહેરે છે કરીના નો દીકરો તેમુર જાણીને તમે પણ થઇ જશે હેરાન


  • કરીના ભલેજ કપૂર ખાનદાન થી સબંધ રાખતી હોય પરંતુ તે બોલિવૂડની સફળ હિરોઈન પણ છે. તેમની હાલમાં જ એક ફિલ્મ ગુડ ન્યુઝ આવી છે જે શાનદાર બિઝનેસ કરી રહી છે.
  • કરીના કપૂરે સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા પરંતુ સૈફ અલી ખાનના આ બીજા લગ્ન હતા ત્યારબાદ બંનેના ઘરે એક નાનો એવો મહેમાન આવ્યું જેમનું નામ તૈમુર રાખવામાં આવ્યું.

  • જોઈએ તો તેમુર વિશે ઘણી ખબરો સામે આવતી રહે છે. પરંતુ આજે અમે તમને તેમના બૂટ વિશે ની કિંમત કહેવા જઈ રહ્યા છીએ જેમને જાણીને તમે પણ ચોંકી જશો. એક નાના બાળક કેટલી કિંમત ના શૂઝ પહેરી શકે છે એટલું જ નહીં અમે તમને સ્ટાર કિડ્સ ના ડ્રેસ વિશે પણ કહીશું અને તેની કિંમત પણ કહીશું.
  • સૌથી પહેલા આપણે વાત કરીએ શાહરુખ ખાન ના દિકરા આર્યન ખાનની જે ઘણા ફેમસ છે. તે પોતાની લાઇફ સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. શાહરુખ ખાન પણ પોતાના દીકરા ઉપર ખર્ચ કરવામાં ક્યારેય કંજૂસી કરતા નથી. આર્યન ખાન હાલમાં જ એક ડેનીમ ની જેકેટ પહેરી હતી તેમને બાલમિયમ બ્રાન્ડ એ બનાવી હતી તેમની કિંમત 89 હજાર રૂપિયા હતી.

  • ત્યાંજ અને શ્રીદેવી ની દીકરી જાનવી કપૂર પણ ખૂબ જ મોંઘા કપડા પહેરે છે. તેમણે પણ થોડા સમય પહેલાં બ્લુ રંગની સ્ટાઇલિશ જેકેટ પહેરી હતી જેમની કિંમત 50000 રૂપિયા હતી.

  • સૈફ અલી ખાનની દિકરી સારા ખાન ની વાત કરવામાં આવે તો તેમણે ફિલ્મ કેદારનાથ ના પ્રમોશન દરમિયાન એક પીળા રંગનો શર્ટ પહેર્યો હતો તેમની કિંમત પણ 50000 રૂપિયા હતી.

  • હવે જાણીએ કે તેમુર ખાનના શૂઝની કિંમત

  • હવે અમે તમને કરીનાના દીકરા તેમુર વિશે કહેવા જઈએ છીએ. કરિના અને સૈફ બંને પોતાના બાળકને ખૂબ જ સારી રીતે રાખે છે. તમને કહી દઈએ કે તેમુર નું ધ્યાન રાખવાવાળી મહિલા ને પણ લાખો નો પગાર આપવામાં આવે છે. તેમુર ના કપડાથી લઇને બુટ સુધી તેમના માતા-પિતા ખુબ જ પૈસા ખર્ચ કરે છે. તેમુર હાલમાં જ લાલ પટા વાળા શુઝ પહેર્યા હતા જે મશહૂર કંપની ગૂચી ના હતા. આ શૂઝની કિંમત લગભગ ૧૪ હજાર રૂપિયા હતી એટલું જ નહીં તેના કપડાં ની કિંમત પણ હજારો રૂપિયામાં હોય છે.