બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખરજી ના પતિ ને જોઈને તમે પણ ચોંકી જશો


  • રાની મુખરજી નો જન્મ 21 માર્ચ 1978ના થયો હતો. રાની એક ભારતીય અભિનેત્રી છે તેમણે બોલિવૂડ માધ્યમથી તે ભારતમાં સૌથી વધુ હાઈપ્રોફાઈલ હસીનાઓ માંથી એક બની ગઈ છે. તેમણે બોલિવૂડમાં કરિયરની શરૂઆત ૧૯૯૭ માં આવેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત થી કરી હતી.

  • પરંતુ આ ફિલ્મ સફળ સાબિત થઇ ના હતી પરંતુ દર્શકો એ તેમનો અભિનય ખૂબ જ પસંદ કર્યો હતો. રાની મુખરજી 21 એપ્રિલ 2014 એ ફિલ્મમેકર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. જે બોલીવૂડના સૌથી મશહુર ડાયરેક્ટર માંથી એક છે. અમે તમને કહી દઈએ કે રાની મુખરજી અને આદિત્ય ચોપડા પોતાના લાઈફમાં ઘણી જ ખુશ છે.

  • તે આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીર ને લઈને ઘણા જ ચર્ચામાં રહે છે.