'રામાયણ'ની સીતાએ પણ કરી છે બી-ગ્રેડની ફિલ્મો, આ ફિલ્મોમા આવુ કઇક થયુ હતુ...


  • લોકડાઉંન સમય દરમિયાન દૂરદર્શન પર રામાનંદ સાગરની ટીવી ધારાવાહિક "રામાયણ ફરી એકવાર ટેલીકાસ્ટ કરવામાં આવી છે અને લોકો દ્વારા રામાયણને ખુબ પસંદ પણ કરવામાં આવી રહી છે. રામાયણ ના ટેલીકાસ્ટ ના કારણે દુરદર્શન ને સારી ટીઆરપી મળી રહી છે. હેરાન કરવા વાળી વાત એ છે કે જ્યારે રામાયણ બનાવવામાં આવી હતી તે સમયે એડવાન્સ ટેકનીક ઉપલબ્ધ હતી નહીં. આ બાવજૂદ પણ લોકો રામાયણને ખૂબ પસંદ કરે છે અને આજકાલના યુવાનો પણ આ ને નિહાળી રહ્યા છે.

  • આ નાટકમાં મુખ્ય કિરદાર નિભાવવા વાળા અભિનેતાઓ પર પણ લોકો તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે. રામાયણ ધારાવાહિકમાં રામ ની ભૂમિકા નિભાવવા વાળા અરુણ ગોવીલ અને માતા સીતાની ભૂમિકા નિભાવવા વાળી દિપીકા ચીખલીયા ને ફરી એકવાર તેમના કિરદાર માટે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અરુણ ગોહિલ અને દીપિકા ચિખલિયાને લોકો દ્વારા ભગવાનનો દરજ્જો દેવામાં આવી રહ્યો છે. જોકે ઘણા ઓછા લોકોને આ વાતની જાણકારી છે કે દીપિકા ચિખલિયા જેને તે માતા સીતાના સમાન માને છે તેને પણ બી ગ્રેડ ફિલ્મો કરી છે. હા સીતાનું કિરદાર નિભાવ્યા પહેલા દિપીકા ચીખલીયાએ બી ગ્રેડ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  • સીતાનું કિરદાર બખૂબી નિભાવવા વાળી દીપિકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં "સુન મેરી લેલા" થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેને રાજકિરણ સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો પણ દીપિકાને ફિલ્મ જગતમાં કંઈ પહેચાન મળી શકી નહીં.

  • તે પછી દીપિકાએ "ચીખ" (1986) અને "રાત કે અંધેરે મેં" (1987) જેવી બી ગ્રેડ ફિલ્મો કરી અને ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા. તે દરમિયાન દીપિકાને રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા મળી ગઈ. દીપીકાએ કિરદારને ઘણી સારી રીતે નિભાવ્યો.તે બાદ દીપિકાની બી ગ્રેડ ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે દીપિકાની ઘણી ટીકા કરવામાં આવી. રામાયણના કામયાબ થયા પછી દીપિકાએ આવી ફિલ્મો કરવાનું છોડી દીધું.

  • રામાયણ દ્વારા મળેલી નવી પહેચા ના કારણે દીપિકાને ફરી એકવાર ફિલ્મ જગતમાં નવી તક મળી અને તેમને ઘણા પ્રસિદ્ધ અભિનેતાઓ સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો. દીપિકાએ રાજેશ ખન્ના ની હીરોઈન બની ને પણ એક ફિલ્મ કરી છે. તેમને હિન્દી ફિલ્મોના સિવાય પણ ઘણી બંગાલી અને મલયાલમ ફિલ્મો કરી છે. દીપિકાએ પોતાની મોટાભાગની ફિલ્મો મોટા સિતારાઓ સાથેજ કરી છે. પણ જે રીતે તેને માતા સીતાનું કિરદાર નિભાવવા થી ઓળખાણ મળી છે તે તેને ફરીવાર મળી નહીં. ઘણી ફિલ્મો કર્યા બાદ પણ દીપીકા ખાલી સીતા ના કીરદાર માટે જાણી જાય છે અને આ કિરદાર માટે તેને લોકો પણ ખૂબ પસંદ કરે છે.