બોલિવૂડમાં અફેર્સ હોવું સામાન્ય વાત થઇ ગઈ છે,પણ આમને તો અફેર્સની લાઈન લગાવી દીધી

  • ફિલ્મ સ્ટાર્સ તેમની વ્યાવસાયિક જિંદગીની સાથે, તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે, આ સ્ટાર્સના અંગત જીવનને લગતી વસ્તુઓ મીડિયા અને સોશ્યલ મીડિયા પર વાયરલ થય છે. આજે અમે તમને બોલીવુડની આવી જ એક અભિનેત્રીના અફેર લગ્ન અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવીશું.
  • બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા વિશે તેને તેના ફિલ્મી કરિયર માં વીર જારા, ચોરી ચોરી ચૂપકે ચૂપકે, કોઈ મિલ ગયા, કલ હો ના હો અને સલામ નમસ્તે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પ્રીતિ ઝિંટાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2000 માં ફિલ્મ ‘ક્યા કહના’ સાથે કરી હતી. તેના અંગત જીવન વિશે વાતકરીએ તો , તેણે 2016 માં પોતાના થી 10 વર્ષ નાના અમેરિકન ઉદ્યોગપતિ જીન ગુડિનફ સાથે લગ્ન કર્યા છે.
  • લગ્ન પહેલા તેનું નેસ વાડિયા, મોડેલથી કોરિયોગ્રાફર માર્ક રોબિન્સન, ડેનમાર્કના લાર્સ ગેલડન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટલી, વિક્રમ ચટવાલ અને યુવરાજ સિંહ સહિત 6 લોકો સાથે અફેર હતું. પ્રીતિ ઝિંટા બોલિવૂડની એ અભિનેત્રીઓ માની છે જે સંતાનને દત્તક લઇ માતા બની ગઈ છે, તેણે 2009 માં તેના 34 માં જન્મદિવસ પર ઋષિકેશની 34 અનાથ છોકરીઓને દત્તક લીધી હતી.
  • પ્રીતિ ઝિન્ટા તેના જન્મદિવસ પર કંઇક અલગ કરવા માંગતી હતી, તેથી તેણે 34 છોકરીઓને દત્તક લીધી, આ છોકરીઓનો અભ્યાસ અને ખાવા-પીવા માટેનો તમામ ખર્ચ તેને ઉપાડી લીધો છે. પ્રીતિ ઝિન્ટા હાલમાં 45 વર્ષની છે, તે તેના પતિ જીન ગુડિનફ સાથે સુખી લગ્ન જીવન જીવે છે, મેચ દરમિયાન પ્રીતિ ઝિન્ટા આઈપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની માલકણ છે, તે તેની ટીમને પ્રોત્સાહન આપવા સ્ટેડિયમમાં હાજર રહે છે.