શું તમે પણ પ્લાસ્ટિક ચોખા તો નથી ખાઈ રહ્યા ને અને તેને કઈ રીતે ઓળખવી શકો છો કે તે અસલી છે કે નકલી? વાંચો આ આર્ટિકલ


  • આજે આપણે વાત કરીશું પ્લાસ્ટિક ચોખા વિશે તો તમે તો ખાઈ નથી રહ્યા ને તેને અને તેને કઈ રીતે ઓળખી શકીએ કે તે અસલી છે કે નકલ. તો ચાલો આ વાત વિશે જાણીએ. પ્લાસ્ટિક ચોખા જોવામાં ઓરીજનલ ચોખાની જેમ જ દેખાય છે અને તે પાકી ગયા પછી પણ સાચા ચોખામાં ફરક જોવા મળતો નથી કે કયા અસલી છે અને કયા નકલી.
  • સાચા ચોખામાં ભેળસેળ કરીને વહેંચતા આ ચોખા સાચા ચોખામાં એ રીતે મેળવી દેવામાં આવે છે કે તમે તેનો રૂપ રંગ આકાર અને એટલું જ નહીં પણ પરંતુ સ્વાદમાં પણ ફર્ક નહીં કરી શકો. આ છે પ્લાસ્ટિકના ચોખા ની ખાસિયત.
  • પરંતુ શું તમને ખબર છે કે આ અનોખી દુનિયા માં થોડાક પૈસા માટે માણસના જીવનની કોઈ કિંમત નથી ત્યારે જ બજારમાં આ વહેચવામાં આવે છે અને કિંમત આપણે ચૂકવવી પડે છે. શું તમને ખબર છે કે આ ચોખા ખાવાથી તમને કેન્સર જેવી ભયાનક બીમારીનો શિકાર પણ થઈ શકો છો?
  • પરંતુ તેનાથી પહેલા તમે પેટ નો શિકાર થઈ શકો છો. પેટની બીમારીઓથી પીડાય છે. કોઈ એક કટોરી પ્લાસ્ટિકના ચોખા એક બેગ પોલીથીન બરાબર હોય છે. થોડું વિચારો પ્લાસ્ટિક અથવા તો પોલીસથી ને ખાધા પછી પેટ ની શું હાલત થાય? પ્લાસ્ટિકના તો પચે છે અને ના તો સડી શકે છે. તમે ખુદ જ અંદાજો લગાવી શકો છો.
  • આ દુષ્પરિણામો થી બચવા માટે ચોખા ને ઓળખવા ખૂબ જરૂરી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આપણે પ્લાસ્ટિકના ચોખા ને કઈ રીતે ઓળખી શકીએ છીએ? તો ચાલો જાણીએ.
  • બે પ્રકારના નકલી ચોખાને મેળવીને જોઈશું તો બંને ચોખા નો આકાર તેમજ જાડાઈ એકસરખી જોવા મળશે. જો તમે ચોખાને ધ્યાનથી જોશો તો પ્લાસ્ટિકના ચોખા સાચા ચોખા ની તુલનામાં વધુ ચમકેલા જોવા મળશે. નકલી ચોખા નું વજન અસલી ચોખા ની તુલનામાં હળવું હોય છે એટલા માટે વજન કર્યા પછી પણ નકલી ચોખા ની માત્રા વધુ જોવા મળે છે.
  • ચોખાને પકાવતા સમયે તેને સૂંઘીને જોઈ લો નકલી ચોખા પ્લાસ્ટિક જેવી સ્મેલ આવશે. નકલી ચોખા ખૂબ જ સાફ સુથરા હોય છે જ્યારે અસલી ચોખા ક્યાંકને ક્યાંક ઉત્પાદન નો ભૂકો લાગેલો હોય છે.
  • પાણીમાં પલાળો તે સમયે ધ્યાન રાખવું કે પ્લાસ્ટિકના ચોખા પાણીમાં નથી તરતા કેમ કે તે સો ટકા પ્લાસ્ટિક નથી હોતા કેમ કે તેમાં બટેકુ અને શક્કરિયું મળેલું હોય છે અને થોડા અસલી ચાવલ પણ પાણીમાં તરે છે.