મેરા નામ જોકર માં કામ કરવાવાળી રશિયન અભિનેત્રી અત્યારે જીવી રહી છે આવું જીવન, જુઓ અત્યાર ની તસવીરો


  • આપણે બધા જ લોકોએ મેરા નામ જોકર મા એક રશિયાની અભિનેત્રીને જરૂરથી જોઈએ છે. જ્યારે શિયાની જાણીતી બેલી ડાન્સર પણ છે.
  • તેમનું નામ સેનિયા રેબેકીના છે. 1970માં રાજ કપૂરની મયુર ફિલ્મ મેરા નામ જોકર મા તેમણે એક સરકસમાં કામ કરવાવાળી ડાન્સરનો કિરદાર અદા કર્યો હતો જેમને રાજુ એટલે કે રાજ કપૂર સાથે પ્રેમ થઈ જાય છે.

  • જોઈએ તો મેરા નામ જોકર મા ખૂબ જ સારો અભિનય કર્યા પછી પણ સેનિયા રેબેકીના ને હિન્દી ફિલ્મોમાં વધુ વખાણ મળી નહીં અને તે હિન્દી ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ અને પોતાના દેશ રશિયા પાછી ફરી ગઈ.
  • પરંતુ હજુ પણ સેનિયા રેબેકીના નું રાજ કપૂરના પરિવાર સાથે સંબંધ તેઓ જ છે અને તે હંમેશા મુંબઈ આવીને રાજ કપૂર ના દીકરાઓ એટલે કે ઋષિ કપૂર, રણધીર કપૂર બધાની સાથે મળતી રહે છે.

  • અને થોડાક દિવસ પહેલાં તેમને મુંબઇ ફિલ્મ ઉદ્યોગ એ સન્માનિત પણ કરી હતી.

  • આજે સેનિયા રેબેકીના મોસ્કોમાં રહે છે. તેમની ઉંમર ૭૪ વર્ષની થઈ ગઈ છે અને આ ઉંમરમાં પણ તેમણે બેલી ડાંસ ના તેમના શોખ ને જીવતો રાખ્યો છે અને મોસ્કોવ ના એક ઉપનગરમાં તે એક પોતાનું બેલી ડાન્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે જે માટે રશિયાની છોકરીઓને બેલી ડાન્સ ની ટ્રેનિંગ આપે છે.

  • તેમની રાજ કપૂર થી મુલાકાત એક દિલચસ્પ રીતે થઇ હતી. વાત કંઈક એવી છે કે સિનિયર સેનિયા રેબેકીના મોસ્કોમાં એક બેલી ડાંસ કરી રહી હતી અને સહયોગ રાજ કપૂર જોઈ રહ્યા હતા અને રાજ કપૂર તે સમય એક ફિલ્મ મેરા નામ જોકર માં કામ કરી રહ્યા હતા. તેમણે ત્યારે જ તે નિર્ણય કરી લીધો કે તે સેનિયા રેબેકીના ને લઈને પોતાની ફિલ્મમાં એક રોલ આપવાનો અને આ રીતે સેનિયા રેબેકીના ને મેરા નામ જોકર ફિલ્મમાં કામ મળી ગયું.

  • પછી મેરા નામ જોકરના ૪૦ વર્ષો પછી વર્ષ 2009માં તેમણે રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરની ફિલ્મ ચિન્ટુ જીમા એક નાનકડી ભૂમિકા પણ અદા કરી હતી.