મૃત્યુના મુખમાંથી જતા જતા બચ્યા છે બોલિવૂડના આ સિતારાઓ, નંબર 6 માટે તો પૂરી દુનિયાએ કરી હતી દુઆ


 • 1 સલમાન ખાન
 • સલમાન ખાનની 2003 માં આવેલી ફિલ્મ તેરેનામ ખૂબ જ મોટી સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન જ્યારે ટ્રેન સામે દોડી રહ્યા હતા ત્યારે અચાનક તેમની સામે બીજી ટ્રેન આવી ગઈ હતી તો બીજા વ્યક્તિ એ સલમાન ખાન ને ધક્કો મારી ને સાઈડ કરી નાખ્યા હતા.
 • 2 એશ્વર્યા રાય

 • મિસ વર્લ્ડ રહી ચૂકેલી અભિનેત્રી ઐશ્વર્યા રાયે 2004 ની ફિલ્મ ખાખી માં ભૂમિકામાં નજર આવી હતી. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક બેકાબૂ કારે તેમને ટક્કર મારતા નીકળી ગઈ હતી જેનાથી તે સડકના કિનારે ઝાડીઓમાં પડ્યા ને તરત જ તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી.

 • 3 પ્રીતિ ઝિન્ટા

 • બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ મૃત્યુના મુખ માં જતા જતા બચી ગઇ હતી. પ્રીતિ એક વખત કોલંબો મા પરફોર્મન્સ કરી રહી હતી ત્યારે ફ્રન્ટ રો માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને બીજીવાર તે થાઇલેન્ડમાં આવેલી સુનામી માં ચારેતરફથી ઘેરી ચૂકી હતી. આ હાદસો ત્યારે થયો હતો જ્યારે પ્રીતિ ઝિન્ટા થાઈલેન્ડમાં હોલી ડે મનાવી રહી હતી.
 • 4 જ્હોન અબ્રાહમ 

 • બોલીવુડ માં પોતાની દમ થી જગ્યા બનાવવા વાળા જ્હોન અબ્રાહમ ફિલ્મ શૂટ આઉટ વડાલા માં ક્લાઈમેક્સ સીન દરમિયાન અનિલ કપૂર ના ગોળી મારવાના કારણે થી ગોળી જોન અબ્રાહમને ટચ થતાં નીકળી ગઈ હતી.
 • 5 ઋતિક રોશન

 • ફિલ્મ ક્રિશ ના દરમિયાન 50 ફૂટની ઊંચાઈએથી પડયા હતા  ત્યારે તેમને ઘણી ચોટ લાગી હતી તેમને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા.
 • 6 અમિતાભ બચ્ચન

 • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ કુલી ના દરમિયાન ચોટીલ થઈ ગયા હતા. અમિતાભ બચ્ચન નો ઘણો લોહી વહી ચૂકયું હતું જેના કારણ કે તેમને રિકવરી આવતા આવતા પણ ઘણા દિવસ લાગી ગયા હતા.