96 હજારની છે કાજોલની રેડ સાડી, 45 વર્ષની ઉંમરમાં લાગી રહી હતી ખુબસુરત દુલ્હન જેવી  • બોલીવુડની બંગાળી બ્યુટી કાજલ વધતી ઉંમર ને પોતાની મુઠ્ઠીમાં બાંધી લીધી છે. ત્યારે જ તેમની ઉંમરની અસર પોતાના ચહેરા અને ફિગર ઉપર પડતી નથી. પરંતુ હાલમાં જ એક ચેરી રેડ સાડી માં કાજોલ એકદમ નવી દુલ્હન લાગી રહી હતી. કોઈ નહીં કહી શકે કે તે પોતાની જિંદગીમાં 45 વર્ષ પસાર કરી ચૂકી છે કાજલ નો નવો અને હૉટ અવતાર જોઈને.

  • કાજોલની આ લાલ સાડી ફેશન ડિઝાઈનર અનિતા ડોગરા એ ડિઝાઇન કરી છે. સાડીનો આ ખૂબસૂરત બોર્ડર તેમને રૉયલ લુક આપે છે સાથે જ કાજોલે જે પ્રકારની સાડી કેરી કરી છે તે માટે ખૂબ જ એલિગન્ટ લાગી રહી છે.

  • આ સાડીની ખૂબસૂરતી વધારવા માં ગોટા પટ્ટી વર્ક, દોરી વર્ક, પર્સ જરદોશી, સિકીન, કટ દાણા અને જરીવર્ક નો વપરાશ કરવામાં આવેલો છે. 

  • કાજોલની આ સાડીમાં રાધિકા મેરા એ સ્ટાઇલ કરી અને ગોલ્ડ જ્વેલરી ની સાથે કાજોલ એકદમ રોયલ લુક આપી રહી છે.