આંખો નું તેજ વધારવા માટે આ જ્યુશ છે ફાયદાકારક  • પાલક નું જ્યુશ સ્વાસ્થ્ય માટે ઘણુંજ ફાયદાકારણ હોય છે, જે વ્યક્તિ નિયમિત રૂપ થી પાલક નું જ્યુશ નું સેવન કરે છે તે ઘણી બીમારી ઓ માંથી રાહત મેળવી શકે છે. ચાલો જાણીએ પાલક જ્યુશ ને પીવાથી શું શું ફાયદાઓ થઇ શકે છે.  • જો કોઈ પણ વ્યક્તિ ની આંખુ નું તેજ ઓછું થઇ ગયું હોઈ તો આવા વ્યક્તિ એ આંખો નું તેજ વધારવા માટે નિયમિત રૂપ થી પાલક નું જ્યુશ પીવું જોઈએ.  • જે લોકો ને પેટ ને લગતી બીમારી રહેતી હોય જેવી કે કબજિયા, ગેસ વગેરે એવા લોકો એ પાલક નું જ્યુશ પીવું જોઈએ. પાલક જ્યુશ પીવાથી પેટ સાફ થાય છે, જેના કારણે વ્યક્તિ પેટ સમસ્યા થી બચી શકે છે.  • પાલક નું જ્યુશ પીવાથી હાડકા મજબૂત થાય છે અને વ્યક્તિ ને કેન્સર જેવી ઘાતક બીમારી ઓ નો ખતરો ઓછો રહે છે.