જાણો બોલીવુડ સીતારા ના બાળકોને સંભાળવા વાળી મહિલા ઓની સેલેરી કેટલી હોય છે? એક નંબર ઉપર તમે વિશ્વાસ નહીં કરો


  • આજે આપણે બોલિવૂડના સિતારાઓ ના બાળકોને સંભાળવા વાળી મહિલા ઓની સેલેરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.
  • ધર્મા પ્રોડક્શન ના માલિક અને સફળ ફિલ્મ મેકર કરણ જોહરના બે બાળકો છે જેમનું નામ યશ અને રુહી છે. આ બંને બાળકોને સંભાળવા માટે કરણ જોહર એ બે મહિલાઓને રાખીએ તે મહિલાઓને હર મહિને એક લાખ રૂપિયા ની સેલેરી મળે છે.

  • કબીર સિંહ ફિલ્મ થી બોલિવૂડમાં જબરદસ્ત કમબેક કરવા વાળા એક્ટર શાહિદ કપૂર એ પોતાની દીકરી નિશા કપૂર માટે એક મહિલા રાખેલી છે જેમના માટે શાહિદ કપૂર સિત્તેર હજાર રૂપિયા પ્રતિમાસ સેલેરી આપે છે.

  • બોલિવૂડ એક્ટર કૃણાલ ખેમુ અને સોહા અલી ખાન ની દીકરી ઇનાયા નોમી ખેમુ ને સંભાળી રહેલી મહિલાને લગભગ ૭૦ હજાર રૂપિયા પ્રતિમાસ ની સેલેરી મળે છે.

  • બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા બચ્ચન મશહૂર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ની દીકરી છે. આરાધ્યાને સંભાળવા વાળી મહીલા ની સેલેરી લગભગ એક લાખ રૂપિયા છે.

  • બોલિવૂડના સૌથી રિચેસ્ટ એક્ટર શાહરુખ ખાન ના સૌથી નાના દીકરા અબ્રાહમ ખાન ને બે મહિલા સંભાળી રહી છે. અબ્રાહમ ને સંભાળવા માટે તેમને હર મહિને લગભગ 1.2 લાખ રૂપિયા ની સેલેરી મળે છે.

  • બોલિવૂડની બોલ્ડ અને ખૂબસૂરત અભિનેત્રી સની લિયોન ના ત્રણ બાળકો છીએ જેમાં બે દીકરા અને એક દીકરી છે. આ બાળકોને સંભાળવા વાળી મહિલાઓને લગભગ 60 હજાર રૂપિયા સેલેરી મળે છે.

  • બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન અને મશહૂર અભિનેત્રી કરિના કપૂર ના દીકરા તેમુર અલીખાન ને કોઈ ઓળખાણની જરૂર નથી. તે તૈમુર પોતાની ક્યુટ નેસ ના કારણે ઘણો જ મશહૂર છે. તૈમુર ને સાંભળવા વાળી મહિલા સાવિત્રી ની સેલેરી ઉપર તમે વિશ્વાસ નહીં કરો તેમ નેહર મહિને 1.5 લાખ રૂપિયા ની સેલેરી મળે છે.


Loading...