પલાળેલી બદામ ખાવાના આછે ફાયદા, રોજ સવારે ખાઈ લો 4 થી 5 બદામ પછી જોવો આ થશે બદલાવ


 • બદામ ખાવામાં ગળી અને તીખી બે પ્રકારની હોય છે. તમને કહી દઈએ કે મીઠી બદામ ખાવામાં વપરાશ કરવામાં આવે છે અને તીખી બદામ તેલ બનાવવામાં કરવામાં આવે છે. બદામ વધુ માત્રામાં નુટ્રિશન અને મિનરલ્સ મળી રહે છે. જેવાકે પ્રોટીન, ઓમેગા થ્રી, ફેટી એસિડ, ઓમેગા-૬ ફેટી એસીડ, વિટામિન E, કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે સારી માત્રામાં હોય છે.
 • કુરકુરી અને મીઠી બદામ ને કાચી ખાવામાં આવે છે અથવા તો તેને કોઈપણ ગળ્યા અને સ્વાદિષ્ટ સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. બધા બ્લડપ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે અથવા તો શરીરના નર્વ અને માસપેશીઓ ની ક્રિયા વિધિ અને સામાન્ય રૂપથી ચલાવવામાં મદદ કરે છે.

 • ઘણા બધા ન્યુટ્રિશનટ નું એવું માનવું છે કે કાચી બદામ ની સરખામણી માં પલાળેલી બદામ સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. કેમકે રાતે તેને પલાળ્યા પછી તેની છાલ માં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે. અને બીજા બધા નુટ્રિશનટ આપણને મળી જાય છે તો ચાલો આ લેખના માધ્યમથી અમે તમને કહીએ કે પલાળેલી બદામ ખાવાના ફાયદા વિશે....
 • પાચન વધારે
 • જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે છે તો તે આસાનીથી પચી જાય છે અને પાચનની સંપૂર્ણ ક્રિયાઓને સારી રીતે ચલાવે છે અને પેટને સ્વસ્થ રાખે છે.
 • પ્રેગ્નન્સી માટે સારું હોય છે
 • ગર્ભવતી મહિલાઓ એ પલાળેલી બદામ સેવન જરૂરથી કરવું જોઈએ કેમકે તેનાથી તેમને અને તેમના થતા બાળકને સંપૂર્ણ પોષણ મળી રહે છે જેનાથી બંને સ્વસ્થ રહે છે.
 • મગજ સ્વસ્થ રહે છે
 • ડોક્ટર નું એવું માનવું છે કે રોજે સવારે ૪ થી ૬ બદામનું સેવન કરવાથી પોતાની મેમરી તેજ થાય છે અને તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે જેનાથી મગજ સ્વસ્થ રહે છે.
 • કોલેસ્ટ્રોલ ઓછું કરે છે
 • બદામમાં રહેલ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઈ ના કારણે શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડમાં જ સારું કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે.
 • હાર્ટ અટેક માટે સારું હોય છે
 • પલાળેલી બદામ માં રહેલ પ્રોટીન પોટેશિયમ અને મેગ્નેશિયમ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે તેમના સિવાય તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાના કારણે તે હાર્ટ અટેક ની ખતરનાક બીમારીને દૂર કરે છે.

 • બ્લડ પ્રેશર નિયંત્રણ કરે છે
 • પલાળેલી બદામ વધુ પોટેશિયમ અને ઓછી માત્રામાં સોડિયમ હોવાના કારણે તે બ્લડ પ્રેશરની સાથે અને બીજી હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા અને નિયંત્રણ કરે છે. તેમાં રહેલ મેગ્નેશિયમ કારણે તે બ્લડ ના પ્રવાહને શુંચારુ રૂપથી નિયંત્રણ કરે છે.
 • વજન ઓછું કરે છે


જો તમે મોટાપાથી પરેશાન છો અને પોતાનું વજન ઓછું કરવા ઇચ્છો છો તો તમે પોતાની ડાયટમાં પલાળેલી બદામને સામેલ કરી શકો છો. આવું કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે જેનાથી તમે વજન ઘણી સરળતાથી ઓછું કરી શકો છો.

કબજિયાત દૂર કરે છે • પલાળેલી બદામ નુ સેવન કરવાથી તમને કબજિયાત જેવી સમસ્યાઓ થતી નથી કેમકે બદામમાં અધિક માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે તમે તમારું પેટ સારી રીતે સાફ થઈ જાય છે.


 • ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવે છે
 • ઘણી બધી સ્ટડી અનુસાર પલાળેલી બદામ મા પ્રી બાયોટિક્સ ગુણ હોય છે. જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પ્રી બાયોટિક ગોલ્ડ હોવાના કારણે તે આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયા નું નિર્માણ વધારે છે. જેનાથી ઘણી બીમારી થતી નથી જેની અસર તમારા આંતરડા પર પડે છે.


 • ત્વચાની કરચલીઓને દૂર કરે છે
 • સ્કિનમાં પડી રહેલી કરચલીઓને દૂર કરવા માટે બીજી વસ્તુઓ વપરાશ કરવાની જગ્યાએ તમે પલાળેલી બદામ ખાઈ શકો છો. કેમ કે તે એક નેચરલ એન્ટિ એન્જીગ ફુડ માનવામાં આવે છે. સવાર સવારે પલાળેલી બદામ સેવન કરવાથી ચહેરા ઉપર કરચલી પડતી નથી અને ત્વચા સ્વસ્થ રહે છે.